મીની ચીઝ પીઝા, (Mini Cheese pizza Recipe in Gujarati)

Ruta Majithiya
Ruta Majithiya @Ruta_2886
Thane

મીની ચીઝ પીઝા, (Mini Cheese pizza Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 12મીની પીઝા બેઝ
  2. 1/2 કપટોમેટો કેચપ
  3. 1/4 કપમેયોનીઝ
  4. 1 ચમચીઓરેગાનો
  5. 1 ચમચીચીલી ફ્લેક્સ
  6. 1 ચમચીપીઝા મસાલો
  7. 200મોઝરેલા ચીઝ
  8. 4કયુબ ચીઝ
  9. 1/2 કપબટર
  10. 1/2 કપઓલિવ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પીઝા બેઝ ને એક બાજુથી શેકી લો.પીઝા સોસ બનાવવા ‌ માટે એક બાઉલમાં મેયોનીઝ, ટોમેટો કેચપ,ઓરેગાનો,ચીલી ફ્લેક્સ,પીઝા મસાલો લઈ બધુ બરાબર મિક્સ કરો.

  2. 2

    પીઝા બનાવવા માટે બધી સામગ્રી તૈયાર કરો.હવે તૈયાર કરેલા પીઝા સોસ ને પીઝા બેઝ પર લગાવો. (જે બાજુ શેક્યું છે એ બાજુ). હવે તેના પર મોઝરેલા ચીઝ નાખો.

  3. 3

    ત્યારબાદ તેના પર પીઝા મસાલો છાંટો. હવે તેના પર ખમણેલું પ્રોસેસ ચીઝ અને ઓલીવ મૂકી. ગરમ તવા પર બટર લગાવી બેક કરવા મુકો.

  4. 4

    ચીઝ મિનિટ થાય ત્યાં સુધી થવા દેવું. તૈયાર થયેલા પીઝા ને સર્વિંગ પ્લેટમાં લઈ કેચપ‌ થી ગાર્નિશ કરી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ruta Majithiya
Ruta Majithiya @Ruta_2886
પર
Thane
cooking is my hobby ...
વધુ વાંચો

Similar Recipes