કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાપડ ચાટ (Papad Chat Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાપડ ચાટ (Papad Chat Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાપડ ચાટ (Papad Chat Recipe In Gujarati)

Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
Vadodara

#GA4
#Week23
#Papad

#GA4
#Week23
#Papad

વધુ વાંચો

પાપડ ચાટ (Papad Chat Recipe In Gujarati)

Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
Vadodara

#GA4
#Week23
#Papad

#GA4
#Week23
#Papad

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મીનિટ
2 વ્યકિત માટે
  • 2 નંગઅળદ ના પાપડ
  • 2 નંગબાફેલા બટાકા
  • 1 નંગડુંગળી
  • 1 નંગટામેટું
  • 2 નંગલીલામરચા
  • 1/2 ચમચીમરચુ પાઉડર
  • 1/2 ચમચીધાણાજીરૂ
  • સ્વાદઅનુસારમીઠું
  • જરૂર મુજબ તેલ
  • ગાર્નિશીંગ માટે*
  • જીણી સેવ
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મીનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને બાફી લો ત્યારબાદ બધી સામગ્રી એક પ્લેટ માંં તૈયાર કરો

    પાપડ ચાટ (Papad Chat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાપડ ચાટ (Papad Chat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાપડ ચાટ (Papad Chat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ બટાકા,ડુંગળી & ટામેટાં,લીલામરચા અને કોથમીર ઝીણા સમારી લો

    પાપડ ચાટ (Papad Chat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાપડ ચાટ (Papad Chat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાપડ ચાટ (Papad Chat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ લોઢી માંં જરૂર મુજબ તેલ લગાવી પાપડ ને સેકી લો

    પાપડ ચાટ (Papad Chat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાપડ ચાટ (Papad Chat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાપડ ચાટ (Papad Chat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ એક બાઉલ માં બટાકા,ડુુંગળી,ટામેટાં અને પાપડ ના નાના ટુકડા કરી નાખો

    પાપડ ચાટ (Papad Chat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાપડ ચાટ (Papad Chat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાપડ ચાટ (Papad Chat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેમા મરચુ,મીઠું અને ધાણાજીરૂ નાખો અને બધુ જ ચમચી વડે મિક્સ કરો

    પાપડ ચાટ (Papad Chat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાપડ ચાટ (Papad Chat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાપડ ચાટ (Papad Chat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ તેને બાઉલ સર્વ કરી ઉપર થી લીલુમરચુ,સેવ કોથમીર છાટો

    પાપડ ચાટ (Papad Chat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાપડ ચાટ (Papad Chat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાપડ ચાટ (Papad Chat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તૈયાર છે પાપડ ચાટ

    પાપડ ચાટ (Papad Chat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પાપડ ચાટ (Papad Chat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પાપડ ચાટ (Papad Chat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    પાપડ ચાટ (Papad Chat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    પાપડ ચાટ (Papad Chat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    પાપડ ચાટ (Papad Chat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
પર February 18, 2021 04:04
Vadodara

ટિપ્પણીઓ (5)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
March 04, 2021 06:41
Badhiya
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાપડ ચાટ

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. ક્રેનબેરી પિસ્તા કૂકીઝ (Cranberry Pista Cookies Recipe In Gujarati)
  2. થાઇ ગ્રીન પપૈયા સલાડ (Thai green papaya salad recipe in Gujarati
  3. ચીઝલિંગ મસાલા પાપડ કોન્સ (Cheeseling Masala Papad Cones Recipe In Gujarati)
  4. ટુટ્ટી ફ્રુટી ટોસ્ટ (Tutti Frutti Toast Recipe In Gujarati)
  5. રવા મસાલા ટોસ્ટ (Rava Masala Toast Recipe In Gujarati)
  1. કેબેજ કોફતા (Cabbage Kofta Recipe In Gujarati)
  2. ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
  3. પપૈયા સ્મુધી (Papaya Smoothie Recipe In Gujarati)
  4. મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14601010
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close