પાપડ ચાટ (Papad Chat Recipe In Gujarati)

Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનિટ
2 વ્યકિત માટે
  1. 2 નંગઅળદ ના પાપડ
  2. 2 નંગબાફેલા બટાકા
  3. 1 નંગડુંગળી
  4. 1 નંગટામેટું
  5. 2 નંગલીલામરચા
  6. 1/2 ચમચીમરચુ પાઉડર
  7. 1/2 ચમચીધાણાજીરૂ
  8. સ્વાદઅનુસારમીઠું
  9. જરૂર મુજબ તેલ
  10. ગાર્નિશીંગ માટે*
  11. જીણી સેવ
  12. કોથમીર

રાંધવાની સૂચનાઓ

15 મીનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને બાફી લો ત્યારબાદ બધી સામગ્રી એક પ્લેટ માંં તૈયાર કરો

  2. 2

    ત્યારબાદ બટાકા,ડુંગળી & ટામેટાં,લીલામરચા અને કોથમીર ઝીણા સમારી લો

  3. 3

    ત્યારબાદ લોઢી માંં જરૂર મુજબ તેલ લગાવી પાપડ ને સેકી લો

  4. 4

    ત્યારબાદ એક બાઉલ માં બટાકા,ડુુંગળી,ટામેટાં અને પાપડ ના નાના ટુકડા કરી નાખો

  5. 5

    ત્યારબાદ તેમા મરચુ,મીઠું અને ધાણાજીરૂ નાખો અને બધુ જ ચમચી વડે મિક્સ કરો

  6. 6

    ત્યારબાદ તેને બાઉલ સર્વ કરી ઉપર થી લીલુમરચુ,સેવ કોથમીર છાટો

  7. 7

    તૈયાર છે પાપડ ચાટ

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
પર
Vadodara

Similar Recipes