પપૈયા સ્મુઘી (Papaya Smoothie Recipe In Gujarati)

Shivangi Devani @cook_25980687
પપૈયા સ્મુઘી (Papaya Smoothie Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં તો પપેયા મા ઍન્ટી ઓક્સિડન્ટ વધારે હોય છે ને લો કૅલેરી વાળુ ફળ છે તેમજ કેળા મા પણ હાય ફાઈબર ને ઓછી કૅલેરી હોય છે તમે લોકો આ smoothie ને ડાયટ મા લઈ સકો છો માટે મે અહી તેમા સ્વીટ મા ખાંડ ના બદલે મધ use કર્યું છે
- 2
બતાવ્યા પ્રમાણે વસ્તુ ને કટ કરી ને મિક્સરમાં juice રેડી કરી ને,બદામ નિ કતરણ થી garnis કરી સર્વ કરો.તો તયાર છે helthy પપૈયા બનાના diet smoothie 🍹🙏
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14624487






ટિપ્પણીઓ (2)