અડદ ના પાપડ (Urad Papad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ ને ચાળી લઈ પછી એક તપેલીમાં મીઠું શેકી લો મીઠું શેકાઈ જાય પછી ખારો શેકી લો શેકાઈ જાય એટલે તેમાં એક કલસા જેટલું એટલે1/2લીટર પાણી ઉમેરીને બરાબર એક ઊભરો આવે ત્યાં સુધી ઉકાળી. લો ઠનડું થઈ જાય ત્યારે લોટ બાંધો એકદમ કઠણ લોટ બાંધો
- 2
પછી લોટ ને ખુબજ કૂનવી લેવો પડે જરૂર પડે તો પથ્થર વડે ટૂપી ને પછી ગોરણું વાળી તેલ લગાવી દો પછી પાટલા ઉપર બને તેટલા આછા પાપડ વણી લો તેને એક મોટા પ્લાસ્ટિક પેપર ઉપર સુકવી દહીં થોડા સુકાઈ જાય એટલે ડબ્બામાં ભરી લો પછી તેને તળી અથવા શેકી ને ઉપયોગ કરી શકાય ખુબજ સરસ લાગે છે આ પાપડ થોડી. મહેનત કરવી પડે છે પણ મસ્ત બને છે
- 3
દાળ ભાત રોટલી સાથે પીરસો
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14624540













ટિપ્પણીઓ (4)