અડદ ના પાપડ (Urad Papad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ ને ચાળી લઈ પછી એક તપેલીમાં મીઠું શેકી લો મીઠું શેકાઈ જાય પછી ખારો શેકી લો શેકાઈ જાય એટલે તેમાં એક કલસા જેટલું એટલે1/2લીટર પાણી ઉમેરીને બરાબર એક ઊભરો આવે ત્યાં સુધી ઉકાળી. લો ઠનડું થઈ જાય ત્યારે લોટ બાંધો એકદમ કઠણ લોટ બાંધો
- 2
પછી લોટ ને ખુબજ કૂનવી લેવો પડે જરૂર પડે તો પથ્થર વડે ટૂપી ને પછી ગોરણું વાળી તેલ લગાવી દો પછી પાટલા ઉપર બને તેટલા આછા પાપડ વણી લો તેને એક મોટા પ્લાસ્ટિક પેપર ઉપર સુકવી દહીં થોડા સુકાઈ જાય એટલે ડબ્બામાં ભરી લો પછી તેને તળી અથવા શેકી ને ઉપયોગ કરી શકાય ખુબજ સરસ લાગે છે આ પાપડ થોડી. મહેનત કરવી પડે છે પણ મસ્ત બને છે
- 3
દાળ ભાત રોટલી સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
-
-
-
-
ખીચીયા પાપડ (Khichiya Papad Recipe In Gujarati)
#GA4 #Week23 આ પાપડ મે મારી મમ્મી ની રેસીપી થી પહેલી વાર બનાવ્યા છે સરસ બન્યા છે. Smita Barot -
-
-
અડદ પાપડ સ્ટફ પરાઠા (Urad Papad Stuffed Paratha Recipe In Gujarati)
#GA4#Week23#પાપડઆ પરોઠા જ્યારે ઘરે કોઈ શાક ના હોય કે કઠોળ ખાવાની ઈચ્છા ના થતી હોય ને તો આ બનાવી ને ખાવાની બૌ માજા પડે છે ટેમટિંગ લાગે છે. Deepika Yash Antani -
-
-
-
-
-
-
-
-
-
-
-
પાપડ મેથી ચૂરો (Papad Methi Churo Recipe In Gujarati)
#GA4 #Week23આ વાનગી મારી ફ્રેન્ડ ને ત્યાં ચાખી હતી. મને ખૂબ ભાવી. તો અહીં શેર કરવાનું મન થયું. ખીચડી સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Buddhadev Reena -
-
-
-
-
-
મસાલા પાપડ (Masala papad Recipe in Gujarati)
#GA4 #week23ખુબજ લોકપ્રિય અને બધાને જ ગમતી વાનગી છેSaloni Chauhan
-
-
-
-
ફ્રાય પાપડ કરી
#GA4#MyRecipe2️⃣6️⃣ #Week23#PAYALCOOKPADWORLD#porbandar#cookpadindia #cookpadgujrati Payal Bhaliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14624540
ટિપ્પણીઓ (4)