શાહી ટોસ્ટ (Shahi Toast Recipe In Gujarati)

Vk Tanna @vk_1710
શાહી ટોસ્ટ (Shahi Toast Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં ખાંડ ડૂબે તેટલું પાણી લેવું.
- 2
ત્યારબાદ ખાંડ ને માત્ર ઓગળે તેટલી વાર ગેસની ધીમી આંચ પર રાખો.
- 3
ખાંડ ઓગળી જાય એટલે કડાઈને નીચે ઉતારી ગેસ બંધ કરી તેમાં 3 થી 4 ડ્રોપ વેનિલા એસેન્સ નાખો.
- 4
ત્યારબાદ ટોસ્ટ ને ચાસણીમાં ડૂબાડી રાખો. એક સાઈડ ચાસણી ચડી જાય પછી ટોસ્ટને ફેરવી નાખવા. પછી બીજી બાજુ ચાસણી ચડે ત્યાં સુધી એકથી બે મિનિટ સુધી રાખો.
- 5
બંને બાજુ ચાસણી ચડી જાય એટલે સર્વિંગ પ્લેટમાં લઈ તેના પર પિસ્તા થી ગાર્નીશ કરો. હવે તેને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14625472








ટિપ્પણીઓ