પપૈયા નો સંભારો (Papaya Sambharo Recipe In Gujarati)

Dipti Panchmatiya
Dipti Panchmatiya @cook_27386624

પપૈયા નો સંભારો (Papaya Sambharo Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
૫ લોકો માટે
  1. 250 ગ્રામ કાચું પપૈયું
  2. ૪ નંગલીલા મરચા
  3. વઘાર માટે તેલ
  4. ચમચીરાઈ
  5. ચપટીહિંગ
  6. 1/4 ચમચી હળદર
  7. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પપૈયા ને ધોઈને ને ખમણી લેવું અને મરચા સુધારી લેવા. હવે એક વાસણમાં તેલ મૂકી તેમાં રાઈ નો વઘાર કરવો.

  2. 2

    પછી તેમાં હિંગ અને હળદર નાખીને મરચું અને પપૈયું વઘારી લેવું

  3. 3

    પછી તેમાં મીઠું નાખીને મિક્ષ કરી લેવું એકથી બે મિનિટ પકાવીને ગેસ બંધ કરી દેવો. તૈયાર છે પપૈયાનો સંભારો્

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipti Panchmatiya
Dipti Panchmatiya @cook_27386624
પર

Similar Recipes