કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાપડ નું શાક (Papad Shak Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાપડ નું શાક (Papad Shak Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાપડ નું શાક (Papad Shak Recipe in Gujarati)

Dilasha Hitesh Gohel
Dilasha Hitesh Gohel @cook_25969009
Meghpur

મે પેહેલી વાર બનાવ્યું પાપડ નું શાક મને મારા ઘર માં બધાં ને ભાવ્યું પાપડ નું શાક ખૂબજ ટેસ્ટી ને સ્પાયસી હોય છે
#GA4
#WEEK23

મે પેહેલી વાર બનાવ્યું પાપડ નું શાક મને મારા ઘર માં બધાં ને ભાવ્યું પાપડ નું શાક ખૂબજ ટેસ્ટી ને સ્પાયસી હોય છે
#GA4
#WEEK23

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યકિત માટે
  • ૫- નંગ અડદ ના પાપડ
  • ૧મરચુ તીખું
  • ૧મરચુ મોરું
  • ૪ટામેટા ઝીણા સમારેલા
  • ૧લીલાં લસણ નો લીલો ભાગ
  • ૧ઈંચ આદુ ખમણેલું
  • ૧૦ થી ૧૨ લસણ ની કળી વાટેલું
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • ૧/૨ ચમચીહળદર પાઉડર
  • ૧/૨ધાણાજીરૂ પાઉડર
  • ૨ મોટી ચમચીતેલ
  • ૧સૂકું લાલ મરચુ
  • મીઠું સ્વાદાનુસાર
  • કોથમીર ગાર્નિશ
  • પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા શાકભાજીને ઝીણા સમારી લો પાપડ ને શેકી લો

  2. 2

    પાપડ નું શાક (Papad Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાપડ નું શાક (Papad Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પાપડ નું શાક (Papad Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાપડ નું શાક (Papad Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક કડાઈમાં તેલ ગરમ મુકો તેલ ગરમ થાય એટલે તેમાં રાયજીરૂં નાખો હિંગ નાખો ટમેટું લસણ આદુ મરચું બધું નાખી બધા મસાલા કરી સાતડો ને હલાવતા રેવું

    પાપડ નું શાક (Papad Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાપડ નું શાક (Papad Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પાપડ નું શાક (Papad Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાપડ નું શાક (Papad Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાપડ નું શાક (Papad Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી તેમાં પાણી ઉમેરો પછી તેમાં પાપડ ના કટકા કરી નાખો ઉપરથી ગરમ મસાલો અને ધાણા ભાજી થી ગાર્નીશ કરો તો તૈયાર છે અડદના પાપડ નું શાક જે ઝટપટ બની જાય છે અને ખાવામાં ટેસ્ટી પણ લાગે છે

    પાપડ નું શાક (Papad Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાપડ નું શાક (Papad Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાપડ નું શાક (Papad Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પાપડ નું શાક (Papad Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પાપડ નું શાક (Papad Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dilasha Hitesh Gohel
Dilasha Hitesh Gohel @cook_25969009
પર February 21, 2021 16:08
Meghpur
ખાવું ખવડાવું ને મોજ થી રેવું 😍😃
વધુ વાંચો

ટિપ્પણીઓ

Dilasha Hitesh Gohel
Dilasha Hitesh Gohel @cook_25969009
February 21, 2021 16:11
Yummy yummy 😋😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાપડ શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્લેક કરંટ આઈસ્ક્રીમ (Black current icecream recipe in Gujarati)
  2. ક્વીક બ્રેડ ટોસ્ટ (Quick Bread Toast Recipe In Gujarati)
  3. પીઝા પાપડ (Pizza Papad Recipe In Gujarati)
  4. મસાલા પાપડ જૈન (Masala Papad Jain Recipe In Gujarati)
  5. કાચા પપૈયા ના છીણ નો હાંડવો (Raw Papaya Handvo Recipe In Gujarati)
  1. પાપડ ચાટ (papad chaat recipe in gujarati)
  2. રતાળુ (કંદ) ચિપ્સ (Purple Yam Chips Recipe in Gujarati)
  3. મસાલા પાપડ (Masala papad Recipe in Gujarati)
  4. પાપડનું તલીયું (Papad Taliyu recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14626333
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close