પાપડનું તલીયું (Papad Taliyu recipe in Gujarati)

હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા!!!!
આશા છે મજામાં હશો....!!!!
આજે મેં અહીંયા સાઉથ ગુજરાતની પ્રચલિત અને વિસરાતી જતી વાનગી બનાવી છે..... આજે મેં અહીંયા પાપડ નું તલિયું બનાવ્યું છે કે જે સાઉથ ગુજરાત ના પાપડ ના માંડવા તરીકે પણ ફેમસ છે. પહેલાના સમયમાં જ્યારે પાપડ ની સિઝન આવતી ત્યારે ગૃહિણીઓ ઘરે પાપડ બનાવતા ત્યારે આ વાનગી ચોક્કસથી બનતી હતી. હવે જ્યારે રેડીમેડ પાપડ મળી રહેતા હોવાથી લોકોએ ઘરે બનાવવાનું બંધ કર્યું ત્યારે આ એક વિસરાતી જતી વાનગી બની ગઈ છે. પહેલાના સમયમાં વડીલોને આ ખૂબ જ પ્રિય હતું. આ ખૂબ જ સરળ અને ખૂબ ઓછી સામગ્રીઓમાં એ ફટાફટ તૈયાર થઇ જાય છે. તો ચાલો ત્યારે જોઈ લઈએ પાપડનું તલિયું......
પાપડનું તલીયું (Papad Taliyu recipe in Gujarati)
હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા!!!!
આશા છે મજામાં હશો....!!!!
આજે મેં અહીંયા સાઉથ ગુજરાતની પ્રચલિત અને વિસરાતી જતી વાનગી બનાવી છે..... આજે મેં અહીંયા પાપડ નું તલિયું બનાવ્યું છે કે જે સાઉથ ગુજરાત ના પાપડ ના માંડવા તરીકે પણ ફેમસ છે. પહેલાના સમયમાં જ્યારે પાપડ ની સિઝન આવતી ત્યારે ગૃહિણીઓ ઘરે પાપડ બનાવતા ત્યારે આ વાનગી ચોક્કસથી બનતી હતી. હવે જ્યારે રેડીમેડ પાપડ મળી રહેતા હોવાથી લોકોએ ઘરે બનાવવાનું બંધ કર્યું ત્યારે આ એક વિસરાતી જતી વાનગી બની ગઈ છે. પહેલાના સમયમાં વડીલોને આ ખૂબ જ પ્રિય હતું. આ ખૂબ જ સરળ અને ખૂબ ઓછી સામગ્રીઓમાં એ ફટાફટ તૈયાર થઇ જાય છે. તો ચાલો ત્યારે જોઈ લઈએ પાપડનું તલિયું......
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફોટા માં બતાવ્યાં મુજબ સામગ્રીઓ તૈયાર કરી લેવી.
- 2
હવે ફોટા માં બતાવ્યાં મુજબ શેકેલા પાપડના ટુકડા કરી તેનો ચૂરો કરી લેવો.
- 3
અહીંયા મેં રેડીમેડ પાપડ ના લૂઆ લીધા હોવાથી નાના નાના બે પાપડ વણી લીધા છે. તમે જોયા વગર ઘરે પાપા નાના લુઆ બનાવતા હોવ તો થોડા મોટા બનાવી લેવા. નાના વાણીના બે પાંપણને વેલણથી વચ્ચેથી પ્રેસ કરીને ચિપકાવી લેવા. હવે વણેલા પાપડ ઉપર પાપડ નો ભૂકો, તલ અને ખાંડ ભભરાવી લો.
- 4
હવે ધીરે ધીરે પાપડ નો રોલ કરતા જવું. પાપડ નો રોલ ટાઈટ રોલ કરી લેવો જેથી એની અંદરની સામગ્રીઓ બહાર નીકળે નહીં.
- 5
બધા રોલ્સ રેડી થઈ ગયા બાદ એના ઉપર તેલ થી ગ્રીઝ કરી લેવું. સીંગતેલ થોડું વધારે લગાડવવું જેથી પાપડ ટેસ્ટી લાગે. શીંગ તેલ લગાવ્યા બાદ ચપ્પુ વડે ધીરે ધીરે કટ કરીને રોલ્સ રેડી કરી લેવા.
- 6
તો રેડી છે સાઉથ ગુજરાતનો ફેમસ એવો પાપડ નું તલિયું....... એન્જોય......
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તલીયું
પાપડ અને પાપડી બનાવવા ની સિઝન ચાલુ થઈ ગઈ છે આજે અમે પાપડ બનાવ્યા છે.. જ્યારે પણ પાપડ બને ત્યારે અમારે ઘરે તલીયું બને જ છે.. Sachi Sanket Naik -
પાપડ પીઝા (Papad pizza Recipe in Gujarati)
#GA4#Week23કચ્ચા પાપડ પક્કા પાપડ, કચ્ચા પાપડ પક્કા પાપડ,કચ્ચા પાપડ પક્કા પાપડ,કચ્ચા પાપડ પક્કા પાપડ 😜 ફેમીલી નાં લગ્નપ્રસંગ એન્જોય કરી ઘરે રીટનૅ થયા અને યાદ આવ્યું કે 23 વીક ની વાનગી મૂકવાની બાકી છે એટલે ઝટપટ પણ કંઈક નવીન ટ્રાય કરવી હતી એટલે મેં પાપડ પીઝા બનાવ્યા છે. Bansi Thaker -
મરી ના પાપડ નું તલીયું
#કાંદાલસણઅમે મરી ના પાપડ બનાવ્યા અને જ્યારે પણ પાપડ બનાવીએ ત્યારે તલીયું જરૂર બનાવીએ અમને બધા ને બહુ ભાવે. Sachi Sanket Naik -
ક્રિસ્પી ભીંડી મસાલા (Crispy Bhindi Masala Recipe In Gujarati)
#EB#WEEK1#cookpadindia#bhindiહેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા ??આશા છે મજામાં હશો!!!આજે મેં અહીંયા એ બુકના ફસ્ટ વિક માટે ભીંડી નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. ભીંડા અમારા ઘરમાં બધા ના સૌથી પ્રિય છે, ખાસ કરીને મારા દીકરાને ભીંડા ખૂબ જ ભાવે છે. ભીંડા અને રોજ પણ બનાવી આપો ને તો પણ એ ના નઈ પાડે.આજે અહીંયા ભીંડાને તળીને એનું શાક બનાવ્યું છે. જનરલી અહીંયા સાઉથ ગુજરાતના રસોઇયાઓ પ્રસંગોમાં બનાવતા હોય છે. એક ગ્રેવીવાળું શાક અને જે બીજું કોરું શાક બનાવવામાં આવે છે એમાં ભીંડાને ફ્રાય કરીને શાક બનાવે છે.તો ચાલો આજે આપણે અહીંયા ભીંડા ની ક્રિસ્પી સબ્જી ની રેસિપી જોઈ લઈએ. Dhruti Ankur Naik -
પાપડ રોલ (papad roll recipe in Gujarati)
ઉનાળો એટલે પાપડ, અથાણાં ની સીઝન અત્યારે મારા ઘરે પાપડ કર્યા અને દર વર્ષે ની જેમ a વરસે પણ પાપડ નો છેલો દિવસ હોય એટલે પાપડ રોલ તો બનાવ જ. આ વખતે અમે ઇન્સ્ટન્ટ પાપડ રોલ બનાવ્યા છે થોડા જુદી રીતે. પાપડ રોલ ને ઘણા તલિયું, માંડવો પણ કહે છે.તમે એને જો ફ્રિજ માં મૂકી દો તો ૧ મહિના સુધી પણ ખાઈ શકો છો. મારા ઘરે તો બધા ને ખુબ જ ભાવે છે તમે પણ બનાવજો. Aneri H.Desai -
પાપડી નો લોટ(Papdi no lot recipe in Gujarati)
#GA4#WEEK8#Steamedહેલો ફ્રેન્ડ્સ કેમ છો.....મજામાં હશો બધા......આજે હું અહીંયા પાપડી ના લોટ ની રેસીપી લઈને આવી છું. રેગ્યુલર છે આપણે પાપડી ના લોટ નુ ખીચુ કરીએ છીએ તેના કરતાં થોડું અલગ છે. જ્યારે આપણે ખિચિયા પાપડી બનાવીએ છે, ત્યારે અહીંયા અમારે ત્યાં સાઉથ ગુજરાતમાં જે રીતે પાપડીનો લોટ તૈયાર કરવામાં આવે છે એ હું તમને બતાવી રહી છું.આશા છે તમને બધાને ગમશે...... Dhruti Ankur Naik -
ઓનીયન ટોમેટો મસાલા પાપડ સેન્ડવીચ (Onion Tomato Masala Papad Sand
#સેન્ડવીચ_ચેલેન્જ#NSD#ઓનીયન_ટોમેટો_મસાલા_પાપડ_સેન્ડવીચ ( Onion Tometo Masala Papad Sendwich Recipe in Gujarati ) નાની નાની ભૂખ માટે આ ઓનીયન ટોમેટો પાપડ સેન્ડવીચ બેસ્ટ ઓપ્શન છે. કારણ કે આ સેન્ડવીચ ઘર માં રહેલી જ સામગ્રી માંથી આસાની થી ને ઝટપટ બની જતી સેન્ડવીચ છે. જે એકદમ ટેસ્ટી લાગે છે.. કારણ કે આમાં મસાલા પાપડ નો પણ ઉપયોગ કર્યો છે જેથી આ સેન્ડવીચ નો ટેસ્ટ એકદમ મસાલેદાર લાગે છે. Daxa Parmar -
ખાખરા પાપડ ચુરી (Khakhra Papad Choori Recipe In Gujarati)
#PR 'જય જિનેન્દ્ર 'ખાખરા- પાપડ ચુરી (ચેવડો) : આ ચેવડા ને બનાવી એરટાઈટ બરણી માં ભરી ને ૮ દિવસ સુધી રાખી શકાય છે.બાળકો ના લંચ બોક્સ માં આપી શકાય,ચ્હા સાથે ખાઈ શકાય અને મુસાફરી માં પણ સાથે લઈ જઈ શકાય છે. Krishna Dholakia -
પાપડ કોર્ન ચાટ (papad corn chaat recipe in Gujarati)
#GA4 #Week23 સાંજ ના થોડુક ચટપટું જમવાનું મન થાય ત્યારે જલ્દી બની જાય તેવું પાપડ કોર્ન ચાટ જે બધા ને પસંદ આવે છે. Kajal Rajpara -
મેથી પાપડનું શાક (Methi Papad Nu Shak Recipe In Gujarati)
#GA4 #Week2 બનાવવામાં ખૂબ જ સરળ છે અને જમવામાં બહુ ટેસ્ટી લાગે છે. Madhuri Dhinoja -
પાપડ રોલ (Papad Roll Recipe in Gujarati)
#GA4#Week23#papad#post.1Recipe નો 188પાપડ વસ્તુ એવી છે કે જમણની સંપૂર્ણતા પાપડ જ લાવે છે. પાપડ વગર નું જમણ અધૂરું લાગે છે .અને હવે તો પાપડ ખૂબ જ વેરાઈટીઓ મળે છે. મેં આજે કાચો પાપડ પાકો પાપડ સાથે બનાવ્યો છે .ટેસ્ટ માં ખુબ જ સરસ અને ખૂબ જ યુનિક લાગે છે. Jyoti Shah -
વડી પાપડનું શાક (Vadi Papad Sabji Recipe In Gujarati)
#SJR#paryushanspecial#jainrecipe#cookpadgujarati#cookpadindia#cookpad વિસરાતુ જતુ ટ્રેડિશનલ વડી પાપડનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ શાકનું જૈન વર્ઝન પણ ખૂબ જ સરસ બને છે. વડી ઘણા બધા અલગ અલગ ઇન્ગ્રિડિયન્ટ્સ માંથી બનાવી શકાય છે જેમ કે મગની વડી, સોયાબીનની વડી, ચોળીની વડી વગેરે. મેં આજે ચોળીની વડી નો ઉપયોગ કરીને વડી પાપડનું શાક બનાવ્યું છે. આ વડીને આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ અને બજારમાં તૈયાર પણ મળતી હોય છે. વડીને તેલમાં રોસ્ટ કરી પાણીમાં પલાળી તેનું શાક બનાવવામાં આવે છે. આ શાકમાં વાડીની સાથે પાપડના ટુકડા પણ ઉમેરવામાં આવે છે. પર્યુષણ પર્વ દરમિયાન વડી પાપડનું જૈન શાક બનાવી શકાય છે. Asmita Rupani -
પીઝા સમોસા (Pizza Samosa recipe in Gujarati)
#GA4#WEEK21#SAMOSAહેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા....!!!આશા છે મજામાં હશો.....આજે મેં અહીંયા સમોસાની રેસિપી માટે પટ્ટી સમોસા નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. આમ તો અહીંયા સુરતમાં દાળ કાંદા ના અને ચીઝ પનીર સમોસા ફેમસ છે. પરંતુ એમાં થોડો ટ્વિસ્ટ કરીને પીઝાનો ફ્લેવર આપ્યો છે. જે બાળકો અને મોટાઓ સૌને ભાવે છે. તદુપરાંત બનાવવામાં પણ ખૂબ સરળ છે. ફટાફટ બની પણ જાય છે. તો ચાલો આપણે બધા જ જોઈએ પીઝા સમોસાની રેસિપી...... Dhruti Ankur Naik -
પાપડ પૌંઆ (Papad Pauva Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું પાપડ પૌંઆ. આ એક બ્રેકફાસ્ટ રેસિપી છે. અને લગભગ બધાજ ગુજરાતી ઘરોમાં બનતી જ હોય છે અને ચા અને કોફી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week23 Nayana Pandya -
પાપડા વડા (Pappada vada recipe in Gujarati)
#સાઉથ#પોસ્ટ2પાપડા વડા એ કેરાલા નું સ્વાદિષ્ટ નાસ્તો છે જે ઘર ઘર માં બનતો. જો કે હવે ફ્રાયમ્સ અને ચિપ્સ ના સમય માં તેની ચાહના ઘટી છે. નામ પર થી જ ખબર પડે કે આ વ્યંજન પાપડ થી બને છે. પાપડ પોતે જ એક સ્વાદિષ્ટ અને જોતા જ ખાવાનું મન થાય એવું છે અને એમાં થી બનેલા આ વડા તો જોતા જ જાત ને રોકી ના શકાય. અને પળભર માં તો સફાચટ.સામાન્ય રીતે આપણે જ્યારે પાપડ તળીયે ત્યારે તે ફૂલી ને મોટા થાય છે પણ આ વાનગી માં પાપડ ફુલતા નથી.પાપડા વડા ચોખા નો લોટ અથવા ચોખા બન્ને થી બનાવી શકીએ. મેં ચોખા ના લોટ થી બનાવ્યા છે. ચોખા વાપરીએ તો તેને પલાળી, વાટી ને વાપરી શકાય. કેરાલા ના પાપડ નો ઉપયોગ થાય આ બનાવા માં પરંતુ મેં ચોખા ના નાના પાપડ નો ઉપયોગ કર્યો છે. Deepa Rupani -
મસાલા પાપડ(Masala Papad Recipe In Gujarati)
#સાઈડઆજે મેં મસાલા પાપડ બનાવ્યા છે જેને મેં પાપડ ના કોન બનાવી તેમાં મસાલો સ્ટફ કરી સર્વ કર્યા છે Dipal Parmar -
દુધી અને લીલા લસણ ના થેપલા (Dudhi-Lasan na Thepla recipe in Gujarati)
#GA4#WEEK20#THEPLA#healthyfoodહેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા!!!!!આશા છે મજામાં હશો.....આજે અહીંયા વીક ૨૦ માટે મેં થેપલા નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. જેમાં મેં દૂધી અને લીલા લસણ નો ભરપૂર ઉપયોગ કર્યો છે. શિયાળામાં લીલું લસણ ખાવાની વધારે મજા આવે છે. અને દુધી એક એવો ઓપ્શન છે જે જનરલી મોટેરા અને નાના બાળકો ખાવા નથી કરતા. તેથી મેં અહીંયા દૂધીનો ઉપયોગ કરીને સરસ એવા થેપલા બનાવ્યા છે. આ થેપલા ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. અને ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો. આ થેપલા ના લોટ માં નહિવત પાણીનો ઉપયોગ થાય છે. તો ચાલો જોઈ લઈએ દૂધી અને લસણ ના થેપલા ની રેસીપી......... Dhruti Ankur Naik -
પાપડ પૌંવા (Papad Poha Recipe in Gujarati)
#GA4#week23#પાપડ આ પાપડ પૌંવા બનાવવા ની રીત સૌથી સરળ છે. નાના બાળકો પણ બનાવી શકે છે. અને ટેસ્ટી પણ એટલાં જ લાગે છે. Reshma Tailor -
ચીઝપાવભાજી ફોનડ્યુ (Cheese Pav-Bhaji Fondue Recipe in Gujarati)
#GA4#WEEK17#Cheese#Pav-Bhaji#Fondueફ્રેન્ડ્સ કેમ છો તમે બધા......આશા છે મજામાં હશો !!!!!આજે મેં અહીંયા એકદમ ચીઝી એવી પાવ ભાજી રેસિપી શેર કરી છે. અમારે ત્યાં બધાને જ ભાવતી હોવાથી અવારનવાર આ રેસિપી બનતી હોય છે. આ રેસિપી બાળકોને ખૂબ જ ભાવે એવી છે. અને ઈઝી ફટાફટ બની જાય તેવી છે. તો મિત્રો તમે બધા પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો...... આશા છે તમને બધાને ગમશે મારી આ રેસીપી...... Dhruti Ankur Naik -
લીલી મેથી પાપડનું શાક (Methi Papad Sabji Recipe In Gujarati)
#GA4#Week19#METHIકાઠિયાવાડમાં શિયાળામાં ખુબ જ famous અને મારા favorite લીલી મેથી પાપડના શાકની recipe આજ આપ સહુ સાથે share કરું છું. I hope all of u like n definitely will try it. Vidhi Mehul Shah -
બી-બટાકા નુ શાક
#SJRફરાળ મા જ્યારે તળેલી વાનગી નો ખાવી હોય ત્યારે આ શાક એક બેસ્ટ અને હેલ્ધી ઓપ્શન છે.આ શાક ની ખાસિયત એ છે કે તે એમ જ ખાઈ શકાય છે Bhavini Kotak -
પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
#KS7 અમારા ઘરે નાસ્તા માં આ પાપડ પૌવા નો ચેવડો બનતો જ હોય છે. Alpa Pandya -
તવા રોસ્ટ મસાલા પાપડ(Tawa roasted Masala PAPAD recipe in Gujarati) (Jain)
#roasted#sidedish#PAPAD#masalapapad#CookpadIndia#COOKPADGUJRATI આ મારી ફેવરીટ સાઈડ ડિશ છે. જ્યારે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે ઓર્ડર આપી અને જમવાનું આવતા વાર લાગે છે ત્યારે બેઠા બેઠા મસાલા પાપડ ખાવાની મજા આવે છે. આ ઉપરાંત ઘરે પણ જ્યારે ભૂખ લાગે ત્યારે પાપડ સાથે ખુબ બધાં સલાડ ઉમેરી ને મસાલા પાપડ બનાવીને ખાવા મને ખૂબ ગમે છે. Shweta Shah -
ફણસી બટાકા નું શાક (Dry French beans and potato Sabji recipe in Gujarati)
#GA4#WEEK18#Frenchbeans#Basiccookingહેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા!!!!આશા છે મજામાં હશો.....આજે મેં અહીંયા વીક 18 માટે ફણસી નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. આમ તો હું અહીંયા અવનવી વાનગીઓ બનાવતી હોવ છું. પરંતુ આજે મને થયું કે બેઝિક વાનગી બનાવી લઉં. છે એકદમ સાદી અને સિમ્પલ છે. આ વાનગી બેચલર માટે તથા નવ પરણિત યુવતી માટે બેસ્ટ ઓપ્શન છે. કે જેમને રસોઈની એકદમ બેઝિક શરૂઆત કરવાની છે. તો ચાલો મિત્રો જોઈ લઈએ ફણસી બટાકા ના શાક ની રેસીપી...... Dhruti Ankur Naik -
ગાંઠીયા પાપડનું શાક (Ganthiya Papad Shaak Recipe In Gujarati)
#GA4#Week23#papad ગાંઠીયા પાપડનું શાક એક કાઠિયાવાડી વાનગી છે. ગુજરાતી લોકોમાં તેમાં પણ જૈન ગુજરાતીઓમાં આ શાક ખૂબ જ પ્રચલિત છે. પર્યુષણ પર્વ દરમ્યાન જૈન લોકો આ શાક બનાવવાનું પસંદ કરતા હોય છે. આ શાક જૈન અને નોન જૈન એમ બંને રીતે બનાવી શકાય છે મેં આજે જૈન શાક બનાવ્યું છે. Asmita Rupani -
પાપડ ચેવડો(Papad Chevado recipe in Gujarati)
#કૂકબુક#પોસ્ટ2#ફરસાણમાત્ર બે જ વસ્તુ થી અને ફટાફટ બની જતી આ વાનગી ટેસ્ટમાં બહુ સરસ છે.દિવાળી ના તહેવાર ઉપર દર વખતે કાંઈક નવું તો બનાવતી હોઉં છું, તો આ વખતે મેં પાપડ ચેવડો બનાવ્યો છે.. Sonal Karia -
ડાયટ પાપડ (Diet Papad Recipe In Gujarati)
આ ડાયટ પાપડ ખૂબ જ પોષટીક છેઆ ડાયટ પાપડ થી વજન વધતો નથીઆ ડાયટ પાપડ ખૂબ જ ટેસટી લાગે છે Komal Mendha -
કાંદા પાપડ સબઝી (Kanda Papad Sabzi recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ2 આજે હું જલ્દી થી બની જતી અને ફક્ત થોડા જ ઘટકો થી બની જતી એવી દક્ષિણ ગુજરાત ની ખાસ સબ્જી લઈ ને આવી છું. જ્યારે આપણે જલ્દી માં હોઈએ અને ઘર માં શાકભાજી ના હોઈ ત્યારે આ વિકલ્પ બહુ સારો પડે છે. Deepa Rupani -
મસાલા પાપડ (masala papad recipe in gujarati)
#સાઈડPost no.:-1આ એક સ્ટાર્ટ તરીકે કે ને સાઈડર તરીકે ઉપયોગ થાય છે.આ બધાને પ્રિય વાનગી છે. તે ખૂબ જ ટેસ્ટી લાગે છે ને.આ ઝટપટ બને છે. Vatsala Desai -
ટામેટા ડુંગળી & ટોપરાની ચટણી(Tomato Onion & Coconut Chutney Recipe In Gujarati)
#માઇઇબુક આ બંને ચટણી સાઉથ ઇન્ડિયન ડીશ માટે ખૂબ જ જાણીતી છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે,ઓછા સમયમાં બની જતી ચટણી.... Bhagyashree Yash
More Recipes
ટિપ્પણીઓ (19)