ચીઝ પાપડ કોન (Cheese Papad Cone Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાકને જીણા જીણા સમારી લેવા.
- 2
ત્યારબાદ અડદના પાપડ લઈ તેના વચ્ચે થી બે સરખા ભાગ કરવા. પાપડને ને ધીમા તાપે શેકી લેવા.
- 3
પાપડ ગરમ હોય ત્યારે જ ઝડપથી કોન આકાર આપી દેવો.
- 4
ત્યારબાદ બધા શાક લે મોટા બાઉલમાં મિક્સ કરી દેવા તેમાં મીઠું લીંબુનો રસ અને ચાટ મસાલો નાંખી મિક્સ કરવું.
- 5
મિક્સ કરેલા મિશ્રણને બનાવેલા કોનમાં ભરી સર્વ કરો. મેં ગાર્નીશિંગ માટે સેવ અને ચીઝ નાખી સર્વ કર્યું છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14626407











ટિપ્પણીઓ (7)