બાજરી નો વઘારેલો રોટલો(Bajri Vagharelo Rotlo Recipe In Gujarati)

Panky Desai @panky_desai
બાજરી નો વઘારેલો રોટલો(Bajri Vagharelo Rotlo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાજરી ના 4 રોટલા લો. એના ટૂકડા કરી લો. તેમાં દહીં જરૂર મુજબ પાણી અને મેથી દાણા ઉમેરો.
- 2
5-10 મિનિટ માટે પલાળી રાખો. હવે એક વાસણ માં તેલ મૂકી રાઈ જીરા નો વઘાર કરો. હળદર હિંગ ઉમેરો.તેમાં રોટલા નુ મિશ્રણ ઉમેરો.તેમાં બધા મસાલા ઉમેરો.
- 3
5 મિનિટ માટે મીડિયમ આંચ પર થવા દો. ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14638725









ટિપ્પણીઓ