રસગુલ્લા સરપ્રાઈઝ(Rasgulla Surprise Recipe In Gujarati)

રસગુલ્લા સરપ્રાઈઝ(Rasgulla Surprise Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા રસગુલ્લા બનાવવા માટે આપણે દૂધને ગરમ કરી લેવાનું છે દૂધને ઊભરો આવી જાય એટલે તેને પાંચથી સાત મિનિટ માટે ઉકાળી દેવાનું છે.
- 2
દૂધ બરાબર ઓગળી જાય એટલે એક ચમચા ની અંદર દૂધ લઇ તેમાં વિનેગર મિક્સ કરી દૂધની ધીરે ધીરે ફાળતા જવાનું છે ધીરે-ધીરે તેમાંથી પનીર બધુ છૂટું પડી જશે ત્યાર બાદ પનીરને હાથેથી પાંચથી સાત મિનિટ માટે ખૂબ જ મસ્ળી દેવાનું છે હવે તેના ગોળા વાળી દેવાના ત્યારબાદ એક પેન ની અંદર ખાંડ લઇ તેમાં ચાર વાટકી પાણી નાખી ઊપડે એટલે વાળેલા ગોળા તેમાં નાખી 15 મિનિટ માટે તેને બંધ કરી દેવાના છે ત્યારબાદ ગેસ બંધ કરી તેની અંદર ચારથી પાંચ બરફના ટુકડા નાખી તેને ઠંડા થવા મૂકી દેવાના.
- 3
હવે એક પેનમાં ઘી અને દૂધ લઈ ગરમ થાય એટલે તેમાં મિલ્ક પાઉડર નાખીને તેને સતત હલાવતા રહેવાનું પેનમાંથી એકદમ છૂટું પડે એટલે તેમાં ખાંડ ઉમેરી દેવાની બરાબર મિક્સ કરી હવે તેમાં આરાલોટ અને ઈલાયચી પાઉડર નાખી બરાબર હલાવી અને નીચે ઉતારી લઈ ઠંડુ થવા મૂકી દેવાનું.
- 4
આ મિશ્રણ બરાબર ઠરી જાય એટલે સહેજ ઘીવાળો હાથ કરી આ મિશ્રણને બરાબર સોફ્ટ બનાવી દેવાનું હવે તેમાંથી થોડું મિશ્રણ લઇ તેને હાથેથી થેપી રસગુલ્લા માંથી પાણી નિતારી તેમાં થી અમરેલી ની અંદર નથી તેના ગોળા વાળી લેવા ના બધા ગોળા વળી જાય એટલે તેને કલરફુલ વર્મીસેલી, પિસ્તા નો પાઉડર, શેકેલા કોપરાનો છીણ એમ અલગ અલગ રીતે ગોળાને કોટ કરી દેવાના.
- 5
તૈયાર છે રસગુલ્લા સરપ્રાઈઝ ઠંડા-ઠંડા ખાવાની મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રસગુલ્લા બર્ડ નેસ્ટ (rasgulla bird nest recipe in Gujarati)
#GA4#week24#rasgulla#rasgullabirdnest Shivani Bhatt -
રસગુલ્લા ચોકલેટ (Rasgulla Chocolate Recipe In Gujarati)
#PCપનીરમાંથી ફુલ ઓફ પ્રોટીન મળે છે ખૂબ અલગ અલગ પનીરમાંથી આપણે રેસીપી બનાવીએ છીએ મીઠાઈ પણ ખુબ જ સરસ બને છે તેમાં પણ રસગુલ્લા ઓલ ટાઈમ ફેવરિટ રેસીપી માં આવે તેમાં આજે મેં રસગુલ્લા બનાવી અને તેને ચોકલેટ માં ડીપ કરી અને ચોકલેટ બોલ બનાવું તો કેવું? મને ખૂબ જ આ વિચાર ગમ્યો અને મેં બનાવી. Manisha Hathi -
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#GA4 #Week24ઘરમાંથી જ મળતી વસ્તુ માંથી બિલકુલ સહેલી રીત thi બનતી સ્વીટ એટલે રસગુલાં Saurabh Shah -
ફ્લેવર્સ રસગુલ્લા (Flavours Rasgulla Recipe In Gujarati)
#GA4#Week24#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
રસગુલ્લા(rasgulla recipe in gujArati)
રસગુલ્લા એક બંગાળી મીઠાઈ છે. અમારા ઘરમાં બધાના ફેવરેટ છે એટલે તે વારંવાર બનતા હોય છે. Khilana Gudhka -
-
-
-
કાજુ પિસ્તા રોલ (Kaju Pista Roll Recipe In Gujarati)
#DTRદિવાળી ની સ્પેશિયલ વાનગી ઝટપટ બનતી સ્વાદિષ્ટ વાનગી. આ રેસિપી ગેસના વપરાશ વગર બનેલી છે તેથી તે જટપટ બને છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે.Happy Diwali to all... Devyani Baxi -
રસમલાઈ(Rasmalai in Gujarati)
#વિકમીલ -2#સ્વીટફક્ત દૂધમાંથી બનતી રસમલાઈ ખુબજ ટેસ્ટી અને સૌની મનપસંદ સ્વીટ છે ઠંડી ઠંડી રસમલાઈ ખાવાની ખુબજ મજા આવે છે ... Kalpana Parmar -
કિવિ સ્વીટ(Kiwi Sweet Recipe in Gujarati)
#GA4#Week9#Mithai#Diwali#2020આજે દિવાળીનો દિવસ શું બનાવું ??? વિચારીને વિચારીને વિચાર આવ્યો કે કિવિ પડ્યા છે તો ચાલો એમાંથી કંઈક સ્વીટ બનાવી દઉં Prerita Shah -
-
સરપ્રાઈઝ પીનટ્સ કોકો ટ્રફલ્સ
#મીઠાઈ#India post 13#goldenapron15th week recipeહેલો ફ્રેન્ડસ ,..મીઠાઈ નું નામ સાંભળતાં જ મોંમાં પાણી આવી જાય . મીઠાઈ નાના મોટા સૌને ભાવે. આમ પણ રક્ષાબંઘન નો તહેવાર નજીક જ છે. એટલા માટે આજે હું બાળકો અને મોટા સૌને ભાવે એવી એક મીઠાઈ લઈ ને આવી છું ."સરપ્રાઈઝ પીનટ્સ કોકો ટ્રફલ્સ "🍡🍡 asharamparia -
રોઝ રસગુલ્લા (Rose Rasgulla Recipe In Gujarati)
#RC3Week - 3Red Colour RecipesPost - 14રોઝ રસગુલ્લાBane Chahe Dushman Jamana HamaraSalamat Rahe ..... ROSE RASGULLA Hamara.... આ Week માં મેં આ બીજી વાર રસગુલ્લા બનાવ્યાં..... પહેલી વાર છુટા પડી ગયાં.... એટલે પછી તો જીવ પર આવી ગઇ.... આ બીજો પ્રયત્ન કઇ રીતે success થયો એ સમજ માં નથી આવતું.... પણ સફળ થઈ એનો આનંદ છે Ketki Dave -
પનીર સરપ્રાઈઝ લડ્ડુ(paneer surprise laddu recipe in Gujarati)
#GCમેં અહીં દરેક લાડ્ડુ માં અલગ અલગ સ્ટફિંગ કરેલું છે.3 ટાઈપ નું સ્ટફિંગ છે. અને બધા લાડુ મિક્સ રાખેલા છે.એટલે મેં તેનું નામ સરપ્રાઇઝ laddu આપ્યું છે. આ વખતે ગણપતિ બાપાને પણ અલગ લાડુ ધરાવીએ ને..😉 Hetal Vithlani -
-
રસગુલ્લા પાપડી ચાટ (Rasgulla papdi chaat recipe in Gujarati)
#ઈસ્ટ#સાતમરસગુલ્લા એક બેંગાલી અને ઓડિશા ની મીઠાઈ છે. જે દૂધ માંથી પનીર બનાવી ને બનાવવા માં આવે છે. આ મીઠાઈ ને એક સેવરી ટચ આપી ચાટ બનાવ્યું છે. આ વાનગી ને તમે ઘર ના નાના પ્રસંગે અથવા પાર્ટીમાં પણ સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. Chandni Modi -
-
રસગુલ્લા કસ્ટાર્ડ ટ્રીફલ (Rasgulla Custard trifle recipe in Gujarati)
#ઈસ્ટ#સાતમરસગુલ્લા એક બેંગાલી અને ઓડિશા ની મીઠાઈ છે. રસગુલ્લા જોય ને ખાવાની ઈચ્છા ખૂબ થાય પણ આજકાલ કોઈ પણ વાનગી બનાવવી એટલી સરળ થઇ ગઇ છે કે ક્યારે બનાવીએ એવું પણ થઈ છે અને ઘણા સમય થી ઈચ્છા હતી બનાવવાની અને ઈસ્ટ ઇન્ડિયા રેસીપી કંટેસ્ટ નાં કારણે બનાવવા નો મોકો મળ્યો. અને રસગુલ્લા ને કસ્ટાર્ડ ટ્રીફલ સાથે ફ્ફયુઝન કરી ને બનાવ્યા અને ખૂબ જ યમ્મી ડેઝર્ટ બન્યું છે. જે તમે ઘર ના નાના પ્રસંગે અથવા પાર્ટીમાં પણ મેનુ માં ઉમેરી શકાય છે. Chandni Modi -
-
ચોકલેટ લીચી રસગુલ્લા (Chocolate Litchi Rasgulla Recipe In Gujarati)
#cookpadindia#milkrecipe#mr#cookpadgujarati Sneha Patel -
ત્રિરંગી રોલ (Trirangi Roll Recipe In Gujarati)
#ff1 Non fried જૈન તથા ફરાળી વાનગી આકર્ષક ત્રિરંગા ઝંડા સાથે ત્રિરંગી રોલ Ramaben Joshi -
-
-
-
રસગુલ્લા કપ કેક (Rasgulla Cupcake Recipe In Gujarati)
#ATW2#TheChefStory એક ઈન્ડો વેસ્ટર્ન સ્વીટ બનાવી છે.જેમાં વ્હીપ ક્રિમ ને બદલે દૂધ બોઈલ કરી ને અને ઘર માં આસાની થી બધી સામગ્રી માંથી એક સ્વાદિષ્ટ ડેઝર્ટ બનાવ્યું છે. Bina Mithani -
-
રસગુલ્લા(Rasgulla recipe in Gujarati)
#Rasgullaકેલ્શિયમથી ભરપૂર એવા સોફ્ટ સોફ્ટ રસગુલ્લા તૈયાર છે Sonal Karia -
More Recipes
ટિપ્પણીઓ (2)