કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કૉબીજ પરાઠા (Cabbage Paratha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કૉબીજ પરાઠા (Cabbage Paratha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કૉબીજ પરાઠા (Cabbage Paratha Recipe In Gujarati)

FoodFavourite2020
FoodFavourite2020 @FoodFavourite2020
ગુજરાત

#GA4
#Week1

#GA4
#Week1

વધુ વાંચો

કૉબીજ પરાઠા (Cabbage Paratha Recipe In Gujarati)

FoodFavourite2020
FoodFavourite2020 @FoodFavourite2020
ગુજરાત

#GA4
#Week1

#GA4
#Week1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨ લોકો
  • લોટ માટે :
  • ૪બાઉલ ઘઉંનો લોટ
  • ૧/૨ ચમચીમીઠું
  • ૧/૨ ચમચીજીરૂ
  • ૧/૨ ચમચીસફેદ તલ
  • ૧/૪ ચમચીમરી પાઉડર
  • ૨& ૧/૨ ચમચી તેલ
  • ૧/૨ ગ્લાસપાણી
  • ઘઉંનો લોટ વણવા માટે
  • માખણ અથવા તેલ શેકવા માટે
  • સ્ટફિંગ માટે :
  • ૩બાઉલ ખમણીને નીચોવેલી કૉબીજ
  • ૧/૪બાઉલ ખમણીને નીચોવેલી ડુંગળી
  • ૧/૨ ચમચીલાલ મરચું
  • ૧/૪ ચમચીઆમચૂર પાઉડર
  • ૧/૪ ચમચીધાણા પાઉડર
  • ૧/૪ ચમચીહીંગ
  • ૧/૪ ચમચીગરમ મસાલા
  • ૧/૪ ચમચીઅજમા
  • ૧/૪બાઉલ જીણી સમારેલી કોથમીર
  • ૧/૨ ચમચીમીઠું (સ્વાદ અનુસાર)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઘઉંના લોટમાં મીઠું, જીરૂ, તલ, મરીનો પાઉડર અને તેલ ઉમેરી મિક્ષ કરી પાણી નાંખી લોટ બાંધી લો. ૧/૨ ચમચી તેલ નાંખી બરાબર કૂણી ઉપર તેલ લગાવી ૧૦ થી ૧૫ મિનિટ ઢાંકીને રેહવા દો.

    કૉબીજ પરાઠા (Cabbage Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કૉબીજ પરાઠા (Cabbage Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કૉબીજ પરાઠા (Cabbage Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ એક મિક્ષિંગ બાઉલમાં કૉબીજ, ડુંગળી, બધા મસાલા અને કોથમીર ઉમેરો.

    કૉબીજ પરાઠા (Cabbage Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કૉબીજ પરાઠા (Cabbage Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કૉબીજ પરાઠા (Cabbage Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી લોટને બરાબર કુણપીને લુઆ તૈયાર કરી લો. સ્ટફિંગ બરાબર મિક્ષ કરી મીઠું ઉમેરી હળવા હાથે મિક્ષ કરો. (પરાઠા બનાવવા ટાઇમે જ મીઠું ઉમેરવું જેથી કરીને પાણી છુટ્ટુંના પડે.)

    કૉબીજ પરાઠા (Cabbage Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કૉબીજ પરાઠા (Cabbage Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કૉબીજ પરાઠા (Cabbage Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    થોડું નાનું વણી વચ્ચે સ્ટફિંગ મૂકી બરાબર વાળીને લોટ લગાવી ગોળ પરાઠા વણી લો.

    કૉબીજ પરાઠા (Cabbage Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કૉબીજ પરાઠા (Cabbage Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કૉબીજ પરાઠા (Cabbage Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તવી ગરમ કરી બન્ને સાઇડ માખણ લગાવી ગોલ્ડન બ્રાઉન શેકી લો. બધા એ રીતે જ તૈયાર કરી લો.

    કૉબીજ પરાઠા (Cabbage Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કૉબીજ પરાઠા (Cabbage Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કૉબીજ પરાઠા (Cabbage Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ગરમ ગરમ પરાઠા ચટણી અને દહીં સાથે સર્વ કરો.

    કૉબીજ પરાઠા (Cabbage Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

FoodFavourite2020
FoodFavourite2020 @FoodFavourite2020
પર March 19, 2021 13:50
ગુજરાત
Something Tasty 😋
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
March 19, 2021 15:16
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પરાઠા કોબી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્રોકન ગ્લાસ જેલી પુડિંગ (Broken Glass Jelly Pudding recipe Gujarati)
  2. રાજકોટની ફેમસ લીલી ચટણી (Rajkot Famous Lili Chutney Recipe In Gujarati)
  3. અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
  4. કચ્છી કડક (Kutchhi Kadak Recipe In Gujarati)
  5. મુંબઈ નો હલવો (Mumbai Halwa Recipe In Gujarati)
  1. પંજાબી રેડ ગ્રેવી જૈન (Punjabi Red Gravy Jain Recipe In Gujarati
  2. બનાના વેફર (Banana Wafer Recipe In Gujarati)
  3. શક્કરિયા નો શીરો (Shakkaria Sheero Recipe In Gujarati)
  4. પ્યાજ કચોરી (Pyaj Kachori Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14645241
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close