અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો
  1. અંગુર માટે
  2. ૧/૨લીટર દૂધ
  3. ૧ ચમચીમેંદો
  4. ૧ વાટકીખાંડ
  5. ૧ લીટરરબડી માટે દૂધ
  6. ૧ કપખાંડ
  7. બદામ નો ભુક્કો
  8. કેસર મેંગો પલ્પ
  9. ૨ ચમચીમીલ્ક મેડ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સોપ્રથમ દુધ ગરમ કરો તેમાં લીંબુનો રસ નાખી પનીર બનાવો પછી કપડાં માં નીતારી લો ૪ થી૫ કલાક નીતારો દબાવી ને પાણી કાઢી લો પછી પ્લેટ માં લઇ ને ૧ ચમચી મેંદો નાખી મસળી લો ગોળી વાળી લેવી પાણી માં ખાંડ નાખી ચાસણી બનાવી તેમાં પનીર ની ગોળી નાખી ૮ થી ૧૦ મીનીટ સુધી ઉકાળો

  2. 2
  3. 3
  4. 4

    રબડી માટે દુધ ગરમ કરો તેમાં ખાંડ નાખી ધટ થાય ત્યાં સુધી ઉકાળો પછી તેમાં બદામ નો ભુક્કો મીલ્ક મેડ કેસર એડ કરો ધટ થાય પછી ઉતારી લેવું

  5. 5

    પછી ઠંડુ થાય પછી અંગુર આને મેંગો પલ્પ એડ કરો ઉપર ડ્રાય ફ્રુટ ઉમેરો અને સૅન કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

ટિપ્પણીઓ (11)

Similar Recipes