પ્યાજ કચોરી (Pyaj Kachori Recipe In Gujarati)

Isha Malvaniya @cook_28239894
પ્યાજ કચોરી (Pyaj Kachori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદાના લોટમાં ઘી અને તેલનું મોણ નાખો અને સ્વાદ અનુસાર મીઠું અને જરૂર મુજબ પાણી નાખીને લોટ બાંધવો લોટ બાંધી ને 30 મિનિટ સુધી રહેવા દો.
- 2
લોટ બાંધીને 30 મિનિટ બાદ તેલ ગરમ કરી તેમાં ડુંગળી સાંતળી, તેમાં આદુ - મરચાંની પેસ્ટ અને ગરમ મસાલો ઉમેરો.
- 3
બાફેલા બટેટાનો છૂંદો કરી તેમાં સાંતળેલી ડુંગળી અને પગલાં 2 મુજબ બધી સામગ્રી ઉમેરી માવો તૈયાર કરો.
- 4
હવે બાંધેલા લોટની પૂરી બનાવો
- 5
તૈયાર કરેલ બટેટાના માવાને ગોળ બનાવો અને તેને વણેલી પુરીમાં માવાને પૂરી ઉપર મુકો
- 6
હવે માવો ભરેલી પુરીને કચોરી નો આકાર આપો
- 7
ત્યારબાદ કચોરીને ગરમ તેલમાં તળી લો.
- 8
કચોરી ઠંડી થયા પછી તેને ગ્રીન ચટણી, લસણની ચટણી, ખજુર આમલીની ચટણી અને દહીં સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કચોરી (Kachori Recipe In Gujarati)
#kachori #MRCમોનસુનની ઋતુમાં ચટપટુ અને તળેલું ખાવાની ખૂબ જ મજા આવે છે આજે મેં કચોરી બનાવેલી છે Madhvi Kotecha -
-
-
-
-
-
જોધપુર ફેમસ પ્યાજ કચોરી(payaz kachori in Gujarati)
#વિકમીલ૩#માઇઇબુક#પોસ્ટ૨૩ Tasty Food With Bhavisha -
-
-
-
-
ખાસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
#MW3#PAYALCOOKPADWORLD#porbandar#MyRecipe1️⃣3️⃣#cookpadindia#cookpadgujrati#KhstaKachori Payal Bhaliya -
-
રાજ કચોરી(jain) (Raj Kachori Recipe In Gujarati)
આ સાઉથ ઈન્ડિયન ચાટ છે થોડી ચટપટી અને જૈન પર્યુષણ ચાલે છે તેથી જૈન રીતે બનાવી છે. Bindi Shah -
-
રાજ કચોરી(Raj kachori recipe in gujarati)
આ ડીસ મને અને મારા મમ્મીને ખૂબ જ ભાવે છે અને આપણે લોકો અત્યારે આ લોકડાઉન ના સમયમાં બહારનું કંઈ ખાઈ શકતા નથી તેથી મારા મમ્મીએ આ બાર જેવી જ રાજ કચોરી ઘરે બનાવી છે#મોમ Hiral H. Panchmatiya -
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
આજે આ એક અલગજ રેસપીબનાવવા ની કોશિશ કરી છે જે મે પેહલીવાર બનાવી છે મને આશા છે કે તમને ગમશે.#KS1 Brinda Padia -
-
-
ચવાણાં ની કચોરી (Chavana Kachori Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#leftoverchavanakachorirecipe#Kachorirecipeઘણીવાર એવું પણ બને કે નાસ્તા વપરાય નહીં અથવા તો ઘર ના ને બીજા નાસ્તામાં ટેસ્ટ પડે એટલે અમુક પડયાં રહે....ચવાણું અમારે વધી પડયું તો એકવાર પરોઠા બનાવ્યાં બધા એ હોંશ થી ખાઈ લીધા....તો આજે મેં ચવાણાં ની કચોરી બનાવી....ખરેખર crispy nd yummy બની. Krishna Dholakia -
-
-
-
-
મગદાળની ખસ્તા કચોરી અને ચાટ(khasta kachori recipe in Gujarati)
#સુપરશેફ4પરંપરાગત રાજસ્થાની ક્યુઝીનમાં, ભોજન કે જે ઘણા દિવસો સુધી ટકી શકે અને ગરમ કર્યા વગર ખાઈ શકાય તેને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. રાજસ્થાની ક્યુઝીન તેના બિકાનેરી ભુજિયા, મિર્ચી બડા અને પ્યાજ કચોરી જેવા નાસ્તા માટે પણ જાણીતું છે. ભારતના રજિસ્ટ્રાર જનરલ દ્વારા જાહેર કરાયેલા ૨૦૧૪ના સર્વે અનુસાર, રાજસ્થાનમાં 74.9% શાકાહારીઓ છે, જે તેને ભારતનું સૌથી શાકાહારી રાજ્ય બનાવે છે. અહીં મે પ્રખ્યાત રાજસ્થાની ખસ્તા કચૌરી બનાવી છે. અને તેમાંથી કચોરી ચાટ બનાવી છે. #ચાટ #દાલ #કચોરી Ishanee Meghani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14754503
ટિપ્પણીઓ (3)