કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કેસર અંગુર રબડી(kesar Angoor rabdi Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કેસર અંગુર રબડી(kesar Angoor rabdi Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કેસર અંગુર રબડી(kesar Angoor rabdi Recipe in Gujarati)

Hetal Shah
Hetal Shah @Cook_14041971h

#KS3

#KS3

વધુ વાંચો

કેસર અંગુર રબડી(kesar Angoor rabdi Recipe in Gujarati)

Hetal Shah
Hetal Shah @Cook_14041971h

#KS3

#KS3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

35 min
4 સર્વિંગ્સ
  • અંગુર બનાવા માટે :- 1/2 લીટર દૂધ
  • 3-4 ટી સ્પૂનલીંબુ નો રસ
  • 1/2 કપખાંડ
  • 3 કપપાણી
  • રબડી બનાવા :- 1 લીટર દૂધ
  • 1/4 કપખાંડ
  • 8-10કેસર ના તાંતણા
  • 1/4 ટી સ્પૂનઈલાયચી પાઉડર
  • 5-6બદામ ના કતરણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

35 min
  1. 1

    એક તપેલી માં દૂધ લઇ ઉકળે એટલે તેમાં લીંબુ નો રસ ઉમેરી દો તેનું પનીર બની જાય એટલે તેનું પાણી કાઢી લેવું અને તેની ઉપર બીજું પાણી રેડી દેવું અને તેને નિતારી દેવું.

    કેસર અંગુર રબડી(kesar Angoor rabdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કેસર અંગુર રબડી(kesar Angoor rabdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કેસર અંગુર રબડી(kesar Angoor rabdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક ડીશ માં પનીર ને મસળી લેવું પછી તેમાં થી નાની ગોળી ઓ વાળી લેવી.

    કેસર અંગુર રબડી(kesar Angoor rabdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કેસર અંગુર રબડી(kesar Angoor rabdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક પેન માં 1/2 કપ ખાંડ 3 કપ પાણી લઇ મીડીયમ તાપે ઉકળવા દેવું ઉકળે એટલે તેમાં પનીર ની ગોળીઓ ઉમેરી દેવી અને તેને 10 મીન માટે રહેવાદેવી તે ફૂલી જાય એટલે તેને બહાર કાઢી લેવી.

    કેસર અંગુર રબડી(kesar Angoor rabdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કેસર અંગુર રબડી(kesar Angoor rabdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કેસર અંગુર રબડી(kesar Angoor rabdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    રબડી બનાવા માટે એક તપેલી માં દૂધ લઇ ઉકળવા દેવું અને ખાંડ ઉમેરવું સતત હલાવવું પછી તેમાં કેસર વાળું દૂધ અને ઈલાયચી પાઉડર ઉમેરી દેવો અને અંગુર ઉમેરવા.

    કેસર અંગુર રબડી(kesar Angoor rabdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કેસર અંગુર રબડી(kesar Angoor rabdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કેસર અંગુર રબડી(kesar Angoor rabdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બદામ ની કતરણ ઉમેરી સર્વ કરો.

    કેસર અંગુર રબડી(kesar Angoor rabdi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Shah
Hetal Shah @Cook_14041971h
પર February 26, 2021 14:41

ટિપ્પણીઓ (9)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
March 10, 2021 09:38
Wow supervb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 1st for કેસર

Keywords

કેસર અંગૂર રબડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કોફી આઈસ્ક્રીમ (Coffee ice cream recipe in Gujarati)
  2. પૂરી (Poori Recipe in Gujarati)
  3. મથુરાના પેંડા(Mathura Penda Recipe In Gujarati)
  4. માવા ના પેંડા (Mava Penda Recipe In Gujarati)
  5. મેથી ના ગોટા (Methi Gota Recipe in Gujarati)
  1. ચીજી સ્ટફડબાજરા નો રોટલો (Cheese Stuffed Bajra Rotlo Recipe in Gujarati)
  2. કોન ઈટાલિયન મેગ્ગી (Corn Italian Maggi Recipe in Gujarati)
  3. લસણ ની ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
  4. પૂરી (Poori Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14648523
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close