મેથી ના ગોટા (Methi Gota Recipe in Gujarati)

Reena parikh @cook_27795725
ખૂબજ સોફ્ટ અને crunchy તથા સૌને ભાવે તેવા ખાસ આ રીતે બનાવો.
મેથી ના ગોટા (Methi Gota Recipe in Gujarati)
ખૂબજ સોફ્ટ અને crunchy તથા સૌને ભાવે તેવા ખાસ આ રીતે બનાવો.
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા નો લોટ અને રવો એક તપેલીમાં લઈ તેમાં લીલાં મરચાં ઝીણું કાપી ને નાખો. મેથી ભાજી પણ બારીક કાપી ને નાખીને બરાબર મિક્સ કરો.
- 2
ત્યાર બાદ તેમાં મીઠું, હળદર, ખાંડ, મરી પાઉડર નાખીને પાણી થી થોડું jadu ખીરું બનાવો.
- 3
હવે તેલ ગેસ પર મૂકી, ખીરા માં સોડા અને તેની પર ગરમ તેલ નાખી બરાબર હલાવી ને Instant ગોટા ઉતારો. ધ્યાન રાખો ખીરું Instant બનાવવું. ગરમ ગોટા દહીં, મરચાં તથા ડુંગળી સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
મેથી ની ભાજી ના ગોટા (Methi Bhaji Gota Recipe in Gujarati)
#CT#holispecialઆજે હોળી નિમિત્તે આ મેથી ની ભાજી ના ગોટા બનાવ્યા છે. જે શ્રીખંડ સાથે સર્વ કર્યા છે.આ મેથી ની ભાજી ના ગોટા સુરત જિલ્લા ના પલસાણા તાલુકા માં ખૂબ જ વખણાય છે. પલસાણા એટલે મારું ગ્રામ. આજુબાજુ ના ગ્રામ તથા શહેર ના લોકો સ્પેશિઅલ આ ગોટા ખાવા માટે અહીં આવે છે. જે આજે મેં ઘરે પણ બનાવ્યા છે. ખૂબ જ સરળ રેસિપી છે. અને ખૂબ જ ઓછી સામગ્રી થી બની જાય છે.આ ગોટા ખજૂર આંબલી ની ખાટી મીઠી ચટણી, ડુંગળી અને તળેલા મરચાં સાથે ગરમા ગરમ સર્વ કરવા માં આવે છે.ૌ Sachi Sanket Naik -
-
-
-
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
વિકેન્ડ હતો અને વરસાદ પડ્યો એટલે ભજીયા યાદ આવ્યાં અને એમાય મેથી ના ગોટાહું ગોટા માં ભાજી વધારે અને લોટ ઓછો લઉ છું તેથી તેને તળતા વાર નથી લાગતી એને અમારા ઘર માં બધા ને આવા જ ભાવે એટલે એવા બનાવું. Alpa Pandya -
Instant Rava masala Dosa
ખૂબજ સ્વાદિષ્ટ અને crunchy. આ ખીરા માં થી Instant ઢોકળા અને ઈડલી પણ બનશે. Reena parikh -
મેથી ના ગોટા(methi na gota recipe in gujarati)
#સુપરસેફ૩#વિકમીલ૩મેથી ના ગોટા ગરમ ગરમ ખાવાની બહુ મજા આવે છે,ડાકોર ના ગોટા બહુ ફેમસ છે. Bhavini Naik -
-
-
-
-
-
ગોટા(gota recipe in Gujarati)
મેં આજે વરસાદ માં ખાવાની મજા પડે એવા તાંદળજાની ભાજી નાં ગરમ ગોટા બનાવ્યા છે. Kapila Prajapati -
-
ઇન્સ્ટન્ટ લાઇવ ઢોકળા (Instant live dhokla Recipe in Gujarati)
ખૂબજ સોફ્ટ અને સ્વાદિષ્ટ તથા અથા વગર na Instant ઢોકળા. તમે બી બનાવો. Reena parikh -
-
બાજરી મેથી ના ગોટા (Bajri Methi Gota Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#bajarinagotaશિયાળામાં બાજરી નો લોટ શરીર માં ગરમાવો લાવે છે,જે વ્યક્તિ કે બાળકો ને બાજરી નથી પસંદ કરતાં તેમને આ રીતે ગોટા બનાવી ને પીરસો તો ચટ દહીં ને દહીં કે દહીં ની ચટણી સાથે મોજ થી ખાશે... Krishna Dholakia -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
શિયાળામાં મેથી ખૂબ જ ગુણકારી હોય છે.. એના ઢેબરા, ગોટા, શાક વગેરે બનાવી ને ખાવા જોઇએ.. Sunita Vaghela -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
ખૂબજ સ્વાદિષ્ટ અને સૌને ગમે તેવી તથા બનાવો ખૂબજ સરળતાથી. Reena parikh -
-
મેથી ના ગોટા(Methi na Gota recipe in gujarati)
#GA4#Week19#Methi ni bhajiમેથી ની ભાજી શિયાળામાં ખાવાથી ખૂબ જ ફાયદાકારક છે.. તેમાં વિટામિન સી અને આયૅન હોવાથી..એનિમીયા અને સ્કીન પ્રોબ્લેમ માં ખુબ જ ફાયદાકારક છે.. મેથી ના પાન ખાવાથી આપણા શરીર ના સાંધા ના દુખાવામાં રાહત મળે છે.. મેથી ની તાસીર ગરમ હોવાથી શિયાળામાં ઠંડી માં શરીર ને ગરમાવો આપે છે..તો મેથીના ગરમાગરમ ગોટા આજે મેં બનાવ્યા.. Sunita Vaghela -
-
મેથી બાજરી ના ગોટા (Methi Bajri Gota Recipe In Gujarati)
#Cooksnep#My Cookpad RecipeHetal chirag Book cooksnep Ashlesha Vora -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#MBR7ખુબ જ ઓછા મસાલા થી ઝડપી બનતા આ ભજીયા સ્વાદ મા બજારમાં મળતા મેથી ના ભજીયા જેવા જ લાગે છે , થોડા ફેરફાર સાથે બનાવ્યા છે Pinal Patel -
-
-
મેથી ના ગોટા.(Methi Gota Recipe in Gujarati)
#MW3ભજીયા. Post2શિયાળામાં મેથીની ભાજી ખૂબ સરસ મળે છે.ઠંડી હોય કે વરસાદ હોય ત્યારે ગરમાગરમ મેથીના ગોટા ખાવાની મજા આવે છે.ઉપર થી ક્રીશ્પી અને અંદર થી સોફટ ગોટા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
ચપાટી સમોસા (Chapati samosa recipe in Gujarati)
તળિયાં વગર ખૂબજ સ્વાદિષ્ટ અને crunchy સમોસા. તમે પણ બનાવો ખૂબજ ગમશે. Reena parikh -
મેથી ના ગોટા(Methi na gota recipe in gujarati)
#વિકમીલ૩#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ16ચોમાસા ની ઋતુ આવે અને કોઈ ના ઘર માં ભજીયા ન બને એવું તો બને જ નહીં. વરસાદ પડતો હોય અને ગરમાગરમ અલગ અલગ ભજીયા મળી જાય તો ખૂબ મજા પડે. તો અહીંયા મેથી ના ભજીયા એટલે કે ગોટા બનાવેલ છે. જે લગભગ બધા ને ખૂબ પસંદ હોય છે. Shraddha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14492629
ટિપ્પણીઓ