દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)

Shraddha Patel @cookwithshraddha
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બોલ માં દહીં લઈ લો.
- 2
હવે વઘાર માટે તેલ ગરમ કરો.
- 3
તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને હિંગ ઉમેરો.
- 4
ત્યારબાદ તેમાં લસણ ની કળી, સૂકું લાલ મરચુ અને મીઠા લીમડા ના પાન ઉમેરી ને 1/2મિનિટ માટે સાંતળો.
- 5
ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચુ પાઉડર અને મીઠું ઉમેરી ને મિક્સ કરી લો.
- 6
હવે વઘાર ને દહીં પર ઉમેરી લો અને બરાબર મિક્સ કરી લો.
- 7
તો તૈયાર છે દહીં તિખારી. કોથમીર ભભરાવી ને ભાખરી અથવા બાજરા ના રોટલા સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14650056










ટિપ્પણીઓ (19)