કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોલીફ્લાવર રેપ (Cauliflower Wrap Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોલીફ્લાવર રેપ (Cauliflower Wrap Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કોલીફ્લાવર રેપ (Cauliflower Wrap Recipe In Gujarati)

Hetal Prajapati
Hetal Prajapati @cook_230981

#GA4
#Week24

#GA4
#Week24

વધુ વાંચો

કોલીફ્લાવર રેપ (Cauliflower Wrap Recipe In Gujarati)

Hetal Prajapati
Hetal Prajapati @cook_230981

#GA4
#Week24

#GA4
#Week24

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનિટ
  • 250 ગ્રામસમારેલું ફ્લાવર
  • 2નાના સમારેલા બટાકા
  • 1 નંગટામેટું
  • 3 ચમચીતેલ
  • 1/2 ચમચીરાઈ
  • 1+1/2 ચમચી આદુ મરચા લસણની પેસ્ટ
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીધાણાજીરું પાઉડર
  • 1/2 ચમચીગરમ મસાલો
  • સ્વાદ અનુસારમીઠું
  • જરૂર મુજબ ઘઉંના લોટની બાંધેલી કણક
  • જરૂર મુજબ માયોનીઝ
  • જરૂર મુજબ ટામેટો સોસ
  • જરૂર મુજબ સમારેલી ડુંગળી
  • શેકવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક કડાઈમાં તેલ લઈ તેમાં રાઈનો વઘાર કરો. પછી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ તથા બધા મસાલા અને ટામેટા નાખીને સાંતળો.

    કોલીફ્લાવર રેપ (Cauliflower Wrap Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કોલીફ્લાવર રેપ (Cauliflower Wrap Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કોલીફ્લાવર રેપ (Cauliflower Wrap Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં કોલીફ્લાવર અને બટાકા તથા મીઠું નાખીને બરાબર શાકને ચઢવા દો.

    કોલીફ્લાવર રેપ (Cauliflower Wrap Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બાંધેલા ઘઉંની કણકમાંથી પરોઠા વણી લો અને તેને કોરા શેકી લો.

    કોલીફ્લાવર રેપ (Cauliflower Wrap Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે પરાઠાને એક બાજુથી થોડોક કટ આપી દો. પછી તેના તેના ઉપર કોલી ફ્લાવર નુ શાક, મેયોનીઝ ટોમેટો કેચપ અને ડુંગળી મૂકીને રેપ વાળીને શેકી દો હવે તેને ગરમાગરમ કેચપ સાથે સર્વ કરો.

    કોલીફ્લાવર રેપ (Cauliflower Wrap Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કોલીફ્લાવર રેપ (Cauliflower Wrap Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કોલીફ્લાવર રેપ (Cauliflower Wrap Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    કોલીફ્લાવર રેપ (Cauliflower Wrap Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Prajapati
Hetal Prajapati @cook_230981
પર February 26, 2021 13:46

ટિપ્પણીઓ

Saroj Shah
Saroj Shah @saroj_shah4
February 26, 2021 14:44
nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રેપ ફલાવર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કોફી આઈસ્ક્રીમ (Coffee ice cream recipe in Gujarati)
  2. કેસર અંગુર રબડી(kesar Angoor rabdi Recipe in Gujarati)
  3. મથુરાના પેંડા(Mathura Penda Recipe In Gujarati)
  4. માવા ના પેંડા (Mava Penda Recipe In Gujarati)
  5. પૂરી (Poori Recipe in Gujarati)
  1. મસાલા મખાના (Masala Makhana Recipe In Gujarati)
  2. કેપ્સિકમ ગાલીક બ્રેડ (Capsicum Garlic Bread Recipe In Gujarati)
  3. લસણીયો રોટલો (Lasaniyo Rotlo Recipe In Gujarati)
  4. કેળા નુ શાક (Kela Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14650588
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close