મસાલા મખાના (Masala Makhana Recipe In Gujarati)

Bindi Shah
Bindi Shah @cook_24564889
Gujarat

મખાના ખુબજ પૌષ્ટીક છે અને ફાઇબર વધારે હોયછે. બાળકો ને મેગી મેજીક મસાલો મીકસ કરી આપવામાં આવે તો પસંદ કરે છે.
#MaggiMagicInMinutes
#Collab

મસાલા મખાના (Masala Makhana Recipe In Gujarati)

મખાના ખુબજ પૌષ્ટીક છે અને ફાઇબર વધારે હોયછે. બાળકો ને મેગી મેજીક મસાલો મીકસ કરી આપવામાં આવે તો પસંદ કરે છે.
#MaggiMagicInMinutes
#Collab

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
2 સર્વિંગ્સ
  1. 100 ગ્રામમખાના
  2. 2 ચમચીઘી અથવા બટર
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. 1 પેકેટમેગી મસાલા મેજીક
  5. ચપટીમરચાં પાઉડર

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    કડાઇ મા મખાના રોસ્ટ કરવા બરાબર રોસ્ટ કરી સાઇડ મા મુકવા.કડાઇ મા ઘીં મુકી મખાના મીકસકરી હલાવવું તેમા મેગી મસાલા,મરચા પાઉડર,મીઠું સ્વાદ પ્રમાણે મીકસકરી હલાવવું.ગેસ બંધ કરી પીરસવું.

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bindi Shah
Bindi Shah @cook_24564889
પર
Gujarat

Similar Recipes