લસણ ની ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લસણ ને મરચું એડ કરી અધ્ધકચરું વાટી લેવુ.
- 2
તેલ ગરમ કરી તેમાં રાઈ ને લીમડી એડ કરી વાટેલ લસણ એડ કરી મિક્સ કરવું.2-3 મિનિટ તેલમાં સાંતળી લેવુ.
- 3
લસણ સોફ્ટ એટલે તેમા મીઠું ને છાશ એડ કરી ઉકાળી લેવું. તેલ ઉપર આવે ત્યાં સુધી.
- 4
તૈયાર ચટણી ઠંડી કરી એરટાઈટ ડબ્બામાં ભરી 3-4 દિવસ રાખી શકાય. તેને ગરમ હોય ત્યારે બાજરીના રોટલા સાથે સર્વે કરી શકાય.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14650914
















ટિપ્પણીઓ (7)