કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથીની ભાજી નું લોટવાળું શાક (Methi lotvalu shak Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથીની ભાજી નું લોટવાળું શાક (Methi lotvalu shak Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથીની ભાજી નું લોટવાળું શાક (Methi lotvalu shak Recipe in Gujarati)

kinjal mehta
kinjal mehta @cook_20923780

#GA4 #week24

#GA4 #week24

વધુ વાંચો

મેથીની ભાજી નું લોટવાળું શાક (Methi lotvalu shak Recipe in Gujarati)

kinjal mehta
kinjal mehta @cook_20923780

#GA4 #week24

#GA4 #week24

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
3 લોકો
  • 1 વાટકીમેથીની ભાજી
  • 1મોટો વાટકો ચણાનો લોટ
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/2વાટકી લીલું લસણ
  • 1બારીક સમારેલું ટમેટું
  • દોઢ ચમચો તેલ
  • ચપટીહિંગ
  • 2 ચમચીલાલ મરચું
  • 1 ચમચીહળદર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાટકી મેથીની ભાજી લઈ તેને ધોઈને સુધારી લો. અને એક બારી ટામેટું સમારેલું તથા 1/2વાટકી લીલું લસણ સુધારી લો.

    મેથીની ભાજી નું લોટવાળું શાક (Methi lotvalu shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથીની ભાજી નું લોટવાળું શાક (Methi lotvalu shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથીની ભાજી નું લોટવાળું શાક (Methi lotvalu shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કડાઈમાં એક ચમચો તેલ કે ગેસ ઉપર ગરમ મૂકો. તેલ આવી જાય એટલે તેમાં ચપટી હિંગ અને ચપટી હળદર ઉમેરી અને સુધારેલું ટામેટું બે મિનીટ સુધી સાંતળો. અને ત્યાર બાદ એક વાસણમાં ચણાનો લોટ લઇ લો.

    મેથીની ભાજી નું લોટવાળું શાક (Methi lotvalu shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથીની ભાજી નું લોટવાળું શાક (Methi lotvalu shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ટમેટૂ સતલાય જાય ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી અને મીઠું હળદર મરચું અને લસણ ઉમેરો અને તેને ઉકળવા દો. પાણી ઉડી જાય ત્યારબાદ તેમાં મેથી ની ભાજી ઉમેરો. હવે જે વાટકામાં ચણાનો લોટ લીધો છે તેમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. અને ઉકળતા પાણીમાં ઉમેરો અને હલાવતા જાવ.

    મેથીની ભાજી નું લોટવાળું શાક (Methi lotvalu shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથીની ભાજી નું લોટવાળું શાક (Methi lotvalu shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથીની ભાજી નું લોટવાળું શાક (Methi lotvalu shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    લોટ વાળી ભાજી ઘટ્ટ થવા માંડે ત્યારબાદ ગેસ બંધ કરી તેને ઉતારી લો અને ગરમ ગરમ રોટલા કે ભાખરી સાથે પીરસો.

    મેથીની ભાજી નું લોટવાળું શાક (Methi lotvalu shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

kinjal mehta
kinjal mehta @cook_20923780
પર February 26, 2021 17:39

ટિપ્પણીઓ (4)

Nila Mehta
Nila Mehta @Nnmehta_3666
March 04, 2021 09:04
👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ભાજી શાક મેથી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કોફી આઈસ્ક્રીમ (Coffee ice cream recipe in Gujarati)
  2. કેસર અંગુર રબડી(kesar Angoor rabdi Recipe in Gujarati)
  3. પૂરી (Poori Recipe in Gujarati)
  4. મથુરાના પેંડા(Mathura Penda Recipe In Gujarati)
  5. માવા ના પેંડા (Mava Penda Recipe In Gujarati)
  1. ગાજર મરચા નો સંભારો (Gajar Marcha Sambharo Recipe in Gujarati)
  2. રાજભોગ આઇસ્ક્રીમ (Rajbhog Icecream recipe in Gujarati)
  3. બાજરી ના લોટ ની કુલર (Bajri Kuler Recipe in Gujarati)
  4. સૂકા લસણની ચટણી (Dry Garlic Chutney Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14651645
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close