બાજરા ની કઢી(Bajra ni Kadhi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક બાઉલમાં બાજરી ફ્લોર એડ કરો.હવે તેમાં દહિં એડ કરી બરાબર મિક્સ કરી લો.
- 2
હવે તેમાં બટર મિલ્ક એડ કરી બરાબર મિક્સ કરી લો.
- 3
હવે વઘાર માટે એક પેનમાં ઘી એડ કરો.ઘી ગયમ થાય એટલે તેમાં જીરું, હિંગ, ગ્રીન મરચા,લીમડાના પાન,જીંજર અને ગાજર એડ કરી બરાબર મિક્સ કરી 5 મિનિટ માટે કુક કરી લો.
- 4
હવે બાજરી,દહિં અને બટર મિલ્કનું મિશ્રણ એડ કરી તેમાં ઉભરો આવે એટલે તેને મિડીયમ ફ્લેમ પર 10 મિનિટ કુક કરી કઢી રેડી કરી લો.
- 5
રેડી થયેલી બાજરા ની કઢીને ગરમા ગરમ સર્વિંગ બાઉલમાં અને મગમાં એડ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14655772

















ટિપ્પણીઓ (30)