હેલ્ધી ટેસ્ટી બાજરા ની રાબ (Bajra Raab Recipe in Gujarati)

Mayuri Doshi @doshimayuri
હેલ્ધી ટેસ્ટી બાજરા ની રાબ (Bajra Raab Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેનમાં ઘી મૂકી તેમાં બાજરા નો લોટ અને અજમો શેકી લો,
- 2
હવે એમાં પાણી નાખી દો હવે એમાં ગોળ, હળદર,સૂંઠ, ગંઠોડા, નાખી ઉકાળી લો, હવે એમાં તુલસી ના પાન, ફુદીના પાન નાખી ઉકાળી લો હવે એને ગરમાગરમ સર્વ કરો,.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાજરા ની રાબ (Bajra Raab recipe in Gujarati)
#Millet બાજરા ની રાબ શરીરની અંદર ઉર્જાનો સંચાર કરે.આ સીઝન માં શરદી અને ખાંસી બાળકો ને જલ્દી થય જાય છે. આ રાબ થી ઇન્સ્ટન્ટ શરદી અને ખાંસી માં રાહત મળે છે. નાના મોટાં સહુ માટે આ રાબ બહુ ગુણકારી છે. Mitu Makwana (Falguni) -
બાજરા ની મસાલા રાબ(Bajra ni masala raab recipe in Gujarati)
#MW1#cookpadgujrati#cookpadindiaશિયાળો એટલે રાબ,શીરો,અડદિયા, વસાણાં,ખાવા ના દિવસો.મોટા ભાગે લોકો રાબ ઘઉં ના લોટ ની બનાવતા હોય છે.આજે હું બાજરાની મસાલા રાબ ની રેસીપી મૂકું છું જે ગ્લુટેન ફ્રી અને ખૂબ જ ગુણકારી છે. સૂંઠ,અજમો, ઘી,ગોળ થી બનતી આ રાબ ખૂબ જ તાકાત આપનાર છે. ડિલિવરી દરમિયાન પણ આ રાબ આપવા માં આવે છે. નાના બાળકો ને કે મોટા લોકો ને શરદી હોય તો આના થી રાહત મળે છે. Bansi Chotaliya Chavda -
રાબ(Raab Recipe in Gujarati)
#GA4#WEEK15Jaggeryરાબશિયાળા માં શરદી થી રક્ષણ આપનાર અને ઇમ્યુનીટી વધારનાર બાજરા નો લોટ અને ગોળ ની રાબ Bhavika Suchak -
-
રાબ(Raab Recipe in Gujarati)
#MW1શિયાળામાં ખાસ પીવાતું આ વસાણું છે શિયાળામાં ખાસ શરદી ઉધરસ નું પ્રમાણ વધતું હોય છે તો શરદી વર્ધક આ રાબ છે ડીલેવરી પછી પણ મહિલાઓ માટે આ રાબ ખૂબ જ ગુણકારી છે અને આ રાબ શરીરની ઇમ્યુનિટી પણ વધારે છે અને શરીરમાં ગરમાવો પણ લાવે છે તેથી આ રાબ ખૂબ જ ફાયદાકારક છે Ankita Solanki -
બાજરા ની રાબ (Bajra Raab Recipe In Gujarati)
#GA4#Week24મે હમણાં હમણાં આ રાબ બોવ પિધી છે.કારણ મારી થોડા ટાઈમ પેલા જ ડિલિવરી થય છે.અને બધી જ લેડીસ ને ખબર હસે ડિલિવરી ટાઈમ રાબ ખૂબ જ પીવી જરૂરી છે. તો ચાલો રેસિપી જાણી લઈએ.Harsha tanna
-
રાબ(Raab Recipe in Gujarati)
#GA4#WEEK15શિયાળા ની ઋતુ માં બાજરા ની રાબ હેલ્થ માટે બહુ જ સારી છે ઝડપ થી બની જતી અને ઠંડી માં ગરમાવો આપે છે. Vrunda Shashi Mavadiya -
બાજરી ની રાબ (Bajri Raab Recipe In Gujarati)
#Immunity#Cookpadindia#cookpadgujarati આ રાબ લેવાથી શરીર માં ગરમાવો રહે છે. અને ગળા માં શેક પણ થાય છે ,ઘી હોય તેથી ગળુ સ્મૂધ રહે છે.સૂંઠ થી પાચન પણ સારું રહે છે ,અને ભૂખ લગાડનાર છે. તો કોરોના માં આ બાજરી ની રાબ પીવાથી શરદી અને ઉધરસ ને આવતા અટકાવે છે. सोनल जयेश सुथार -
બાજરા ગુંદરની રાબ (Bajra Gundar raab recipe in Gujarati)
#GA4#week24#bajra બાજરા ના લોટ માંથી બનાવવામાં આવતી બાજરા ગુંદર ની રાબ શિયાળામાં શરીર માટે ખૂબ જ ગુણકારી હોય છે. શરદી ઉધરસ થાય ત્યારે આ રાબ પીવાની સલાહ આપણા વડીલો આપતા હોય છે. આ રાબ બનાવવા માટે બાજરા ઉપરાંત ગુંદર, ગોળ અને બીજા દેશી ઓસડીયા નો ઉપયોગ પણ કરવામાં આવે છે. નાના બાળકો માટે પણ શિયાળામાં આ રાબ ઘણી ફાયદાકારક બને છે. Asmita Rupani -
રાબ (Raab Recipe in Gujarati)
#Immunityરાબ એકદમ હેલ્થી અને Immunity boost કરે છે. સવારે દૂધ કે ચા નાસ્તા ને બદલે આ રાબ પીવાથી આખો દિવસ energy મળી રહે છે. નાના અને મોટા સૌ કોઈ ખાઈ શકે છે. Bhumi Parikh -
બાજરી ના લોટ ની રાબ (Bajri Flour Raab Recipe In Gujarati)
બહુ અસરકારક છે ઉધરસ,શરદી હોય અથવા બીમાર વ્યક્તિ માટે જલ્દી સજા થવા માં બહુ જ મદદરૂપ અને નિર્દોષ શક્તિવર્ધક રાબ છે.. Sangita Vyas -
ઘઉં ના લોટ ની રાબ (Wheat Flour Raab Recipe In Gujarati)
શિયાળા માં ગુંદર ની રાબ પીવાથી કમર નો દુખાવામાં રાહત થાય છે ને સુઠ ને ગંઠોડા નો પાઉડર હોવાથી શરદી માં પણ રાહત મળે છે. #CB6 Mittu Dave -
બાજરા ની રાબ(bajra ni raab recipe in Gujarati)
#goldenapron3#week25#માઇઇબુક#post22 Harsha Ben Sureliya -
-
રાબ (Raab Recipe In Gujarati)
#CB6#Week6રાબ ખાસ કરી ને ઉધરસ , સર્દી માં ખૂબ સારી દવા જ કહી સકાય.રાબ ના ખૂબ જ અસરકારક એવા ફાયદા છે.છાંટી ને સેકી ને કફ પણ મટાડે છે નાના મોટા બધા માટે રાબ ખૂબ જ સારી છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
ઘઉં - બાજરા ની રાબ(Wheat-millet Raab recipe In Gujarati)
#MW1 ઈમ્યુનીટી(રોગપરતીકારક શકિત) વધારે તેવી રાબ.આમ તો ગરમ પાણી માં લીંબુ નીચોવી ને તે હુફાળુ પાણી પીએ એટલે ઈમયુનીટી વધે છે. પણ કઇંક ગરમ ફડફડતુ પીવું હોય ,પેટ પણ ભરાઈ જાય તથા રોગપરતિકારક શકિત મા પણ વધારો કરે ,અને ફટાફટ પણ બની જાય તો તેના માટે ઘઉં નો લોટ અને બાજરીના લોટ ની ગુંદર સૂંઠ ગંઠોડા વાળી આ રાબ Best છે.Apeksha Shah(Jain Recipes)
-
બાજરી ની રાબ (Bajari ni Raab Recipe in gujarati)
#CB6#week6શિયાળા ની ઠંડી માં સવાર માં જો બાજરી ની રાબ પીવામાં આવે તો શરીર માં સરસ ગરમાવો આવી જાય છે. બાજરી કફનાશક અને પિત્તનાશક છે. Parul Patel -
રાબ (Raab Recipe In Gujarati)
#CB6 છપ્પન ભોગ રેસિપી માં આજ બાજરાના લોટ ની રાબ બનાવી જે શિયાળા ને ચોમાસામાં ખાસ પીવાય જેથી શરદી ન થાય Jayshree Chauhan -
-
રાબ(Raab Recipe in Gujarati)
#MW1રાબ એક વસાણું છે... ગરમા ગરમ રાબ પીવાથી ગળું શેકાય છે અને કફ પણ મટે છે અને શરીરમાં ગરમાવો પણ આવે છે આજની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ શિયાળામાં તથા #covid-19 માટે અને શરીરની ઇમ્યુનિટી શક્તિ વધારવા માટે , રાબ ઉત્તમ વસાણું છે. Vaghela bhavisha -
-
-
રાબ (Raab recipe in Gujarati)
#GA4 #week15 #jaggeryરાબ ઘઉં તેમજ બાજરા ના લોટ ની બનાવવામાં આવે છે. શિયાળામાં ગરમાગરમ રાબ પીવાથી ઠંડી સામે રક્ષણ મળી રહે છે તેમજ તાજગી અનુભવાય છે. વળી, રાબમાં અમુક તેજાના ઉમેરવાથી શરદી ઉધરસમાં પણ રાહત મળે છે.આ રાબ ડિલિવરી પછી પણ આપી શકાય છે.આ રાબ 7 મહિના થી 2 વર્ષ સુધીના બાળકોને આપી શકાય છે. Kashmira Bhuva -
રાબ(Raab Recipe in Gujarati)
#WM1શિયાળામાં આ બાજરીના લોટની રાબ ગરમ- ગરમ પીવાથી શરદી મટી જાય છે. Ekta kumbhani -
બાજરાની રાબ(Bajra Raab Recipe In Gujarati)
#GA4#week24#bajriબાજરા ની રાબ શિયાળામાં પીવાતી વાનગી... જે બાજરા માં રહેલ ગુણ ને લીધે ખૂબ જ પૌષ્ટિક હોયછે... KALPA -
ગુંદરની રાબ (Gundar raab Recipe in Gujarati)
ગુંદરની રાબ એ શિયાળામાં બનતા એક વસાણા માનુ એક છે#MBR6#cookpadindia#cookpadgujrati Amita Soni -
બાજરાની રાબ (Bajra Raab Recipe In Gujarati)
#Immunityબાજરામા મેગ્નેશિયમ, પ્રોટીન અને ફાઈબર સારી એવી માત્રામાં છે અને ગોળ મા અાર્યન પુષ્કળ છે અને સુઠ, હળદર અને અજમા આ બધું તો ઈમ્યુનીટી વધારવામાં હેલ્પ કરે જ છેબાજરાની રાબ એક એવુ ઈમ્ચુનીટી બુસ્ટર છે જે કોઈપણ સામાન્ય માણસ પણ ઈઝીલી બનાવી શકે અને સામાન્ય શરદી ઉધરસ મા પણ બનાવતા હોઈએ તો અત્યારે કોરોનાકાળમા ઈમ્યુનીટી વધારવા આ હેલ્ધી રાબ લઈ શકો, તમને અનુકૂળ આવે તે મસાલા નાંખી શકો Bhavna Odedra -
રાબ (Raab Recipe In Gujarati)
#CB6#Week6છપ્પનભોગ રેસીપી ચેલેન્જશિયાળામાં તંદુરસ્તી જાળવવા માટે ઠંડીથી બચવા માટે હેલ્ધી રાબ નો ઉપયોગ કરવામાં આવે છે બાજરીના લોટની હેલ્ધી મનભાવન Ramaben Joshi
More Recipes
- તીખી ભાખરી / ચોપડા / મસાલા ભાખરી (Tikhi Bhakhri / Chopda / Masala Bhakhri Recipe In Gujarati)😊😊
- બાજરી અને મેથી ના ઢેબરા (Bajri Methi Dhebra Recipe in Gujarati)
- ફુલાવર બટાકા નું શાક (Cauliflower Potato Shak Recipe In Gujarati)
- ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
- ગોબી મંચુરિયન ડ્રાય (Cauliflower Manchurian Dry Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14656571
ટિપ્પણીઓ (2)