ફ્રેન્ચ ગાર્લિક ટોસ્ટ (French Garlic Toast Recipe In Gujarati)

Charmi Shah @cook_19638024
ફ્રેન્ચ ગાર્લિક ટોસ્ટ (French Garlic Toast Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ એક બાઉલમાં બટર લઈ એમાં બધી સામગ્રી નાખી મિક્સ કરી લેવું.
- 2
ત્યારબાદ એક બ્રેડ પર આ મિશ્રણને લગાવીને ઉપર છીણેલું ચીઝ પાથરવું ત્યારબાદ બીજા બ્રેડ પર થોડું સ્ટફિંગ લગાવી બંધ કરી લેવું.
- 3
ત્યારબાદ ઉપર બટર લગાવી નોન સ્ટીક પેન પર થવા દેવું. બ્રાઉન રંગ થવા આવે એટલે ગેસ પરથી ઉતારી પીસ કરી સર્વ કરી લેવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14656841











ટિપ્પણીઓ