રેડ રોઝ રસગુલ્લા કેસર રસગુલ્લા (rose and Kesar Rasgulla Recipe in Gujarati)

Neepa Shah
Neepa Shah @cook_26213810
Jamnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15રસગુલ્લા બનશે
  1. 1લીટર ગાય નું દૂધ
  2. 2 ચમચીલીંબુ નો રસ
  3. 1 કપસાકર
  4. 4 કપપાણી
  5. 2ટીપાં રેડરોઝ એસેન્સ કલર વારુ
  6. 8/10કેસર ના તાંતણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગાય નું દૂધ લેશુ તેને એક ઉભરો આવે એટલું ગરમ કરીશુ 1ચમચી લીંબુ ના રસ માં પાણી 2ચમચી પાણી ઉંમેરીશુ

  2. 2

    એક ઉભરો આવી જાય દૂધ માં એટલે ગેસ બંધ કરી તેને 5મિનિટ ઠંડુ કરી તેમાં પાણી વારુ લીંબુ નો રસ ઉમેરતા જવું અને હલાવતા રેવું દૂધ ફાટી અને પનીર અને પાણી અલગ થતું જશે પછી એક સાફ કપડામાં પનીર લઇ તેમાંથી પાણી નિતારી તેને 1કલાક ટીંગાડી રાખવું

  3. 3

    હવે એક વાસણ લઇ તેમાં સાકર અને પાણી ઉંમેરી તેની તાર વગર નીમાત્ર ચીકણી ચાસણી તૈયાર કરવી

  4. 4

    હવે પનીર ને એક થારી માં લઇ તેને હાથ ની હથેરી થી ખુબ મસળી ચીકણું કરી લેવું

  5. 5

    રેડ રોઝ માટે પનીર માં રેડ કલર વારુ એસેન્સ ઉમેરવું કેસર માટે કેસર ના તાંતણા ઉમેરવા

  6. 6

    હવે પનીર માંથી એકસરખા સરસ ગોળા વારી લઈશું

  7. 7

    હવે ગરમ ઉકળતી ચાસણી માં રસગુલ્લા નાખી તેને ઢાંકી ને 15મિનિટ માટે મીડીયમ ગેસ ની આંચ પર પકવસુ

  8. 8

    પછી તેને 2કલાક ઠંડા થવા દેશુ પછી ફ્રિજ માં મૂકી એકદમ ઠંડા થવા દેશુ અને સર્વ કરીશું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neepa Shah
Neepa Shah @cook_26213810
પર
Jamnagar
cooking is my passionwant to learn more nd more
વધુ વાંચો

ટિપ્પણીઓ (13)

Similar Recipes