ફ્લાવર બટાકા નુ શાક (Flower Bataka Shak Recipe In Gujarati)

nisha sureliya @cook_26412409
ફ્લાવર બટાકા નુ શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ફ્લાવર અને બટાકા ને સુધારી લો ત્યારબાદ તેને પાણી વડે ધોઈને સાઈડ પર રાખી દો
- 2
હવે ગેસ પર એક પેન રાખો તેમાં ૩ થી ૪ ચમચી તેલ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરૂ હળદર ઉમેરી ફ્લાવર બટેટાનો વઘાર કરો હવે તેમાં મીઠું નાખી સરસ રીતે ચલાવી લો ગેસને ધીમા તાપે રાખી ને સરસ રીતે છુટુ બફાવા દો બફાઈ ગયા બાદ તેમાં ટામેટાં નાખી બાકી બધા મસાલા તેમાં નાખીને શાક મિક્સ કરી લો ટામેટાં એકદમ ચડી જાય ત્યારબાદ શાકને ગેસ પરથી ઉતારી લો તો તૈયાર છે આપણું ફ્લાવર બટેટાનું શાક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14656863







ટિપ્પણીઓ