ચટપટા ટોસ્ટ (Chatpata Toast Recipe In Gujarati)

વાહ વાહ એકવાર બનાવશો અને ખાસો તો તો બધા કહેશો વાહ વાહ 😋 બહુ જ એકદમ ટેસ્ટી લાગશે હા આ તો અમારા ઘરની વાત છે તમે લોકો મને જરૂરથી જણાવજો તમને લોકોને કેવા લાગ્યા.
ચટપટા ટોસ્ટ (Chatpata Toast Recipe In Gujarati)
વાહ વાહ એકવાર બનાવશો અને ખાસો તો તો બધા કહેશો વાહ વાહ 😋 બહુ જ એકદમ ટેસ્ટી લાગશે હા આ તો અમારા ઘરની વાત છે તમે લોકો મને જરૂરથી જણાવજો તમને લોકોને કેવા લાગ્યા.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો. ત્યાર બાદ એક વાસણમાં સૂકી ભેળ લઈ તેમાં ખજૂર આમલીની ચટણી, લસણની ચટણી નાખીને મિક્સ કરી લો ત્યારબાદ ટોચ લઈ તેના પર ખજૂર આમલીની ચટણી લગાવો.
- 2
ત્યારબાદ લસણની ચટણી પછી ગ્રીન ચટણી લગાવો અને પછી દાબેલી નું શાક લગાવો, પછી સૂકી ભેળ લગાવો ગ્રહ ત્યારબાદ ક્રમ અનુસાર બધી ચટણી લગાવો અને લીલા ધાણા છાંટો અને મસાલા છે પણ છાંટો
- 3
તો લો તૈયાર છે આપણા ચટપટા ટોસ્ટ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ મસાલા ટોસ્ટ (Cheese Masala Toast Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujarati#home made foram khatri -
કચ્છી દાબેલી ટોસ્ટ(Kutchi Dabeli Toast Recipe In Gujarati)
#CT#cookpadindiaકચ્છની પ્રખ્યાત દાબેલી મોટેભાગે બધાએ ખાધી જ હશે. અને ઘણાને ફેવરિટ પણ હશે. આજે હું આપની સાથે શેર કરીશ કચ્છના એવા જ ચટાકેદાર ટોસ્ટ કે જે દાબેલીના સ્ટફીંગનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. અમુક પૂર્વ તૈયારી હોય તો ખૂબ જ ઝડપથી બની જાય છે. એકદમ સ્વાદિષ્ટ અને મોઢામાં પાણી લાવનાર આ ટોસ્ટ તમે પણ ચોકક્સ બનાવજો. Jigna Vaghela -
રવા ઈડલી દાબેલી (Rava Idli Dabeli Recipe In Gujarati)
#EB આપણે દાબેલી ખાઈ ખાઈને કંટાળી ગયા છે પણ જો નવી જ રીતે લાગેલી બનાવી ને ખાઈએ તો કંઈક મજા પણ અલગ આવે અને તંદુરસ્તી તરીકે પણ મેંદાની દાબેલી નુકસાન કારક છે. પણ આજે રવા ની ઈડલી એકદમ ટેસ્ટી મજેદાર લાગે છે જરૂર થી ટ્રાય કરજો અને મને જણાવજો કેવી લાગી. Varsha Monani -
-
મસાલા ટોસ્ટ (Masala Toast Recipe In Gujarati)
#LO#cookpadgujarati#cookpadindiaઆજે મે કટલેટ બનાવી તો તેનો થોડો મિશ્રણ વધ્યું. તો લગભગ 8 કટલેટ જેટલુ મિશ્રણ હતું.તો મને આ ટોસ્ટ બનાવવાનો વિચાર આવ્યો. ઘરમાં ટોસ્ટ, ખજુર આમલીની ચટણી અને લસણની ચટણી તથા નાયલોન સેવ પણ ઉપ્લબ્ધ હતી તો મે આ થોડાક વધેલા મિશ્રણ માંથી આ સ્વાદિષ્ટ મસાલા ટોસ્ટ બનાવ્યા. તમે પણ ચોકક્સ બનાવજો. અમારે ત્યાં દાબેલી મસાલા ટોસ્ટ અવારનવાર બને. આ રીતે લેફટઓવર બટેટાના માવા માંથી પહેલી વખત જ ટોસ્ટ બનાવ્યા. જે ખૂબજ સરસ લાગે છે. Jigna Vaghela -
-
આલૂ બિન્સ બોલ(Aalu Beans Ball Recipe in Gujarati)
#GA4#week3 કોઈપણ જાતના લોટ વગર સ્વાદિષ્ટ અને એકદમ કોડે નાના-મોટા સૌને જ ભાવે તેવા મનભાવન નાના-મોટા બધાના germany ભાવે તેવા alo baseball અમને તો બધાને જ બહુ જ ભાવે છે એકવાર તમે પણ જરૂરથી સાયકલ જો તમે કેવા લાગ્યા તે પણ જરૂર થી જણાવજો Varsha Monani -
-
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
કચ્છ ની મશહૂર વાનગી જે હવે ઘરે ઘરની પસંદ થઈ ગયેલ છે. Veena Gokani -
કચ્છી કડક જૈન (Kutchi Kadak Jain Recipe in Gujarati)
#ps#CookpadIndia#COOKPADGUJRATIચટપટી ગુજરાત રાજ્યના કચ્છ પ્રદેશમાં આ વાનગી ખૂબ જ પ્રખ્યાત છે આ ત્યાંનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ કહી શકાય. જે સ્વાદ માં તીખું, ખાટું મીઠું હોય છે. દાબેલી માં વપરાતી સામગ્રી આમાં વપરાય છે આના માટે એમ પણ કહી શકાય કે દાબેલી બનાવતા બનાવતા જ આ વાનગી નો ઉદભવ થઈ ગયો છે, લગભગ ૭૦થી ૮૦ વર્ષ પહેલા થઈ આ વાનગી નો ઉદભવ થયો હતો અને અત્યારે તેની દરેક લારી માં આ વાનગી મળતી હોય છે. Shweta Shah -
-
વાલનું શાક (Val Shak Recipe In Gujarati)
આવી રીતે જ વાલનું શાક બનાવશો તો તમને લાગશે કે રેસ્ટોરન્ટમાં કે લગ્નમાં જમવા ગયા છે એકદમ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Monani -
-
-
કચ્છી કડક (Kachhi Kadak Recipe In Gujarati)
કચ્છની દાબેલી તો આપણે બધા હોંશે હોંશે ખાઈએ છીએ પછી તે બહારની હોય કે ઘરની હોય. બાળકો અને મોટાઓ બધાને દાબેલી પ્રિય હોય છે. પણ ઘણા ઓછા લોકો હશે જેમે કચ્છી કડક ક્યારેય ખાધું હોય. અને જો ખાધું હોય તો પછી તે દાઢે વળગ્યા વગર ન રહે. અને જો દાઢે વળગી ગયું હોય તો પછી આજે અમે તમારા માટે કચ્છી કડકની રેસીપી લાવ્યા છે. તો નોંધીલો અને આજે જ ટ્રાઈ કરો. Vidhi V Popat -
-
ઢોકળા કેક (Dhokla Cake Recipe In Gujarati)
#PSસ્પેશિયલ ચટાકેદાર કેકઢોકળા તો બધા બનાવતા હસો પણ ઢોકળા કેક તમે નહિ બનાવી હોય એક વાર ખાસો તો વારંવાર બનાવશો. ખાસો ને ખવડાવશો. તમે ખુશ, ઘરના ખુશઅને મહેમાન પણ ખુશ તો મને જણાવજો કેવી લાગી ચટાકેદાર કેક? Varsha Monani -
કચ્છી કડક (Kutchhi Kadak Recipe In Gujarati)
આ મારી પ્રથમ વાનગી છે. આ સ્વાદની સફરમાં મને જોડવા બદલ રીન્કુબેનનો ખૂબ ખૂબ આભાર. Ankita Tank Parmar -
પફ સેન્ડવીચ (Puff Sandwich Recipe In Gujarati)
#NSD આજે મને નવી જ સેન્ડવીચ બનાવવાનું મન થયું મને વિચાર આવ્યો કે પફ સેન્ડવીચ બનાવી એ તો અને મેં બનાવી અને ઘરમાં બધા જ ખાધી બધાને બહુ જ ભાવી હવે તમે લોકો ટ્રાય કરો તમને ભાવે છે કે નહીં Varsha Monani -
મસાલા ટોસ્ટ (masala toast recipe in Gujarati)
#સુપરશેફ3બેકરી ટોસ્ટ આપણે ચા સાથે લઇયે છીએ. આજે મેં એક નવો ચટપટો ટેસ્ટ આપ્યો છે. સાંજે ભૂખ લાગે તયારે સરળતા થી બનાવી શકાય છે. Kinjalkeyurshah -
-
ચટપટા ચાટ કાઉન્ટર (Chatpata Chaat Counter Recipe In Gujarati)
#PSકોઈપણ સિઝન હોય ચટપટી વાનગીઓ બધાને જ પસંદ આવે છે અલગ અલગ પ્રકારની ચટપટી વાનગીઓ બધાને ખાવાનું મન થાય છે એટલે આજે ને ચટપટી વાનગીઓ ને સાથે બનાવી રેસ્ટોરન્ટ જેવું છે તેવી રીતે પ્રયાસ કર્યો છે ઘરના બધા સદસ્યો ને બહુ જ મજા આવી Arpana Gandhi -
દાબેલી (Dabeli recipe in Gujarati)
#CB1દાબેલી એ ગુજરાતના કચ્છ જિલ્લાનું famous street food છે.પરંતુ બધી જગ્યાએ સરળતાથી મળે છે.અને હવે તો ઘરે પણ બનાવું ખૂબ જ સરળ છે.દાબેલી એ પાવ વચ્ચે બટાકાનો મસાલો ભરીને બનાવવામાં આવે છે. જે ખૂબ જ ટેસ્ટી છે અને નાના-મોટા બધાને ખૂબ જ ભાવે છે. Hetal Vithlani -
કચ્છી કડક (Kutchi kadak Recipe in Gujarati)
મેં આ નામ જ્યારે સાંભળ્યું હતું ત્યારે તમારો જેવો જ વિચાર મને આવેલો કે કેવું લાગશેપણ ખરેખર ખૂબ જ સરસ લાગે છે એક વાર ચોક્કસ ટ્રાય કરજો Smruti Shah -
-
-
-
બ્રેડ કટકા (Bread Kataka Recipe In Gujarati)
#GA4#Week26#breadઉનાળો આવ્યો કે ગૃહિણી ઓ ની મુંજવણ ચાલુ કે સાંજે શું બનાવવું.. ખુબ ગરમી માં કઈ ખાવાનું ગમે નહિ ત્યારે આવી ચટપતિ વાનગી ખાવાની ખુબ ગમે. બ્રેડ કટકા એ ખુબ હેલ્ધી અને ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ છે.આને ચાટ ની કેટેગરી માં મૂકી શકો.. એકવાર આરીતે બનાવશો તો ફરી ફરી બનાવશો.. Daxita Shah -
પોટેટો મસાલા રસ્ક (Potato Masala Rask Recipe In Gujarati)
#GA4#Week 1# Potatoતો મિત્રો આજે આપણે જોઈએ એક એવી રેસિપી કે જે આપણા ઘરો માં અવાર નવાર યોજાતી પાર્ટીઓ જેમ કે કિટ્ટી પાર્ટી,બર્થડે પાર્ટી,ગેટ ટૂ ગેધર વગેરે વગેરે...આ રેસિપી ખાવામાં બહુજ ચટાકેદાર અને જલ્દી બની જાય એવી છે. Dimple Solanki
More Recipes
ટિપ્પણીઓ