ફ્લાવર નું સ્પાઈસી શાક (Cauliflower Spicy Sabji Recipe In Gujarati)

Amy j
Amy j @cook_amy9476
શેર કરો

ઘટકો

20-25 મિનિટ
4 વ્યક્તિ
  1. 1 બાઉલ જીણું સમારેલ ફ્લાવર
  2. 1/2 બાઉલ જીણાં સમારેલ બટાકા
  3. 1ટામેટું
  4. 1લાલ મરચું
  5. 1 ચમચીલાલ મરચું
  6. વઘાર માટે:-
  7. 4પાવલા તેલ
  8. રાઈ,જીરું,હિંગ જરૂર મુજબ
  9. મીઠું
  10. 1 ચમચીલસણ ની ચટણી
  11. 1 ચમચીધાણાજીરું
  12. ખાંડ સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

20-25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ફલાવર એકદમ સાફ કરી ને જીણી સમારી લો.

  2. 2

    ત્યારબાદ બટાકા ને પણ સમારી લો. અને કડાઈ માં તેલ ગરમ કરી એમાં વઘાર કરી લો.

  3. 3

    પછી તેને થોડીવાર રહી બધો મસાલો નાખી ને થોડીવાર સ્લો ફ્લેમ માં રેવા દો.

  4. 4

    તો રેડી 6 ફ્લાવર નું સ્પાઇસી શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amy j
Amy j @cook_amy9476
પર

ટિપ્પણીઓ

Similar Recipes