બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કથરોટમાં બાજરાનો લોટ લઇ ને તેમાં ઘી મીઠું અને પાણી નાખી બરાબર મસળી લેવો તેમાંથી મોટો લૂઓ બનાવો
- 2
હાથેથી અથવા પાટલા ઉપર વણી લેવો અને બંને બાજુ શેકી લો
- 3
નીચે ઉતારી ને ઘી લગાવી દો તેને કોઈપણ શાક સાથે ખાઈ શકાય મેં અહીંયા રીંગણા અને લીલી ભાજી ના શાક સાથે સર્વ કર્યું છે ખુબ ટેસ્ટી લાગે છે
તૈયાર છે ગરમા ગરમ બાજરાનો રોટલો...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14659678










ટિપ્પણીઓ