બાજરા ના ઢેબરા (Bajra Dhebra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આ બધુ તૈયાર કરો
- 2
સૌ પ્રથમ એક મોટા બાઉલમાં બાજરાનો લોટ અને ચણા નો લોટ નાખો પછી મેથી અને પીસેલુ લસણ પછી તેલ,મીઠું સ્વાદ પ્રમાણે,ધાણાજીરુ,હળદર, હીંગ, ચટણી નાંખી પછી કણક તૈયાર કરો ત્યારે પાણી નાખતું જાવાનુ અને કણક તૈયાર કરવાનો
- 3
કણક તૈયાર થય જાય પછી ઢેબરુ વણી લેવાનુ ત્યાર બાદ તવી પર સેકી લો અને આ ઢેબરૂ ખાવા માં ખુબજ ટેસ્ટી લાગે છે 😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14661317









ટિપ્પણીઓ