સુરતી લીલું ઊંધિયું (Surti Lilu Undhiyu Recipe In Gujarati)

સુરતી લીલું ઊંધિયું (Surti Lilu Undhiyu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ઉધિયુ બનાવવા માટે બધી સામગ્રી લેવી.
- 2
બટાકા ને અને ડુંગળી ને છાલ કાઢી પાણી મા નાખી રાખવુ જેથી કાળુ ન પડે.એમજ કાચા કેળા,રતાળુના ટુકડા કરી લેવા,કદ ના પણ ટુકડા કરી લેવા.,પાકા કેળા ના પણ મોટા ટુકડા કરી લેવા.
- 3
હવે લીલો મસાલો બનાવવા માટે એક મિક્સરમાં જાર મા ઉપર જણાવ્યા મુજબ બધી મસાલા ની સામગ્રી મિક્સરમાં નાખી ક્રશ કરી લેવુ. મસાલો ત્યાર કરવો.રીંગણ ને પાણી થી ધોઈ કોરા કરી બન્ને બાજુ કાપા પાડી ત્યાર કરેલ મસાલો ભરી બધા રિગણા ભરી લેવા સાથે મેથી ના મુઠીયા પણ ઉપર જણાવેલ બધી વસ્તુ નાખી મુઠીયા ગોળ બનાવી ભરેલા રીંગણા સાથે કુકર માં બે સીટી વગાડી લ્યો.
- 4
કુકર ઠંડુ થાય એ દરમિયાન એક મોટા તપેલા મા તેલ ગરમ કરવા મૂકો.તેલ ગરમ થાય એટલે બટાકા ડુંગળી,કંદ,કાચા કેળા,રતાળુના બધુ વારા ફરતી તળી લ્યો.દરેક મા ટેસ્ટ મુજબ મીઠું નાખવું.
- 5
બધી વસ્તુઓ એક બાઉલ માં કાઢી લેવુ. પછી ઠંડા પડેલા મુઠીયા ને પણ તળી લેવા.એજ તેલ મા સુરતી પાપડી,લીલા વટાણા,તુવેર /વાલ ના ધાણા તળી લેવા સાઈડ મા કાઢી લ્યો.
- 6
હવે બાકી વધેલ તેલ મા હિગ,હળદર નાખી બરોબર હલાવી તેમા બાકી વધેલ લીલો મસાલો નાખી બરોબર સાંતળો તેમા તળેલી પાપડી,તુવેર,વટાણા,વાલ નાખી બરોબર હલાવી પાચ મિનીટ ઢાંકીને રાખવુ પછી તેમા જરુર મુજબ મસાલા સાથે ગરમ મસાલો,સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરવુ.પછી તળેલી પાપડી,તુવેર,વાલ,વટાણા નાખી સાથે તેમા ભરેલા રિગણા નાખી બરોબર હલકે હાથે હલાવવું પાચ મિનીટ ઢાંકીને રાખવુ. પછી તેમા બધા તળેલા શાક વારાફરતી નાખી ઉપર તળેલા મુઠીયા અને પાકા કેળા નાખી. બે મિનીટ રહેવા દો.
- 7
હવે તેમા ઉધિયા નો મસાલો એક ચમચી,ગરમ મસાલો એક ચમચી,લીલુ લસણ ઝીણું સમારેલુ અને એક વાટકી કોથમીર એક ચમચી ખાંડ મીઠું જરુર મુજબ નાખી બરોબર હલાવી બે મિનીટ રહેવા દો ઢાંકણ બંધ કરી ને. હવે ગેસ બંધ કરી પાચ મિનીટ ઢાંકીને રાખવુ.
- 8
ઓછા તેલ મા તળેલું સ્વાદિષ્ટ લીલુ ઉધિયુ ગરમાગરમ પૂરી/થેપલા/પરોઠા સામે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલું સુરતી ઊંધિયું (Green Surti Undhiyu Recipe In Gujarati)
#SQ#CookpadIndia#Cookpadgujaratiઊંધિયું એ એક મિશ્ર શાકની વાનગી છે, જે દક્ષિણ ગુજરાતમાં થી પ્રચલિત બની છે. આ એક શિયાળુ વાનગી છે. આ વાનગીનું નામ ગુજરાતી શબ્દ ઊંધુ પરથી પડ્યું છે. પારંપારિક રીતે ઊંધિયું (જેને માટલાનું ઊંધિયું અથવા માટીયાનું ઊંધિયું કહેવાય છે) માટીના વાસણને જમીનમાં ઊંધુ દાટીને ઉપરથી દેવતા સળગાવીને બનાવવામાં આવતું. આજે પણ દક્ષિણ ગુજરાત વિસ્તારમાં માટલાનું ઊંધિયું ખુબ જ લોકપ્રિય છે. સુરતી ઊંધુયું એક ઊંધિયાનો પ્રકાર છે.આ પણ એક મિશ્ર શાક છે, જેમાં લીલી તુવેર, ખમણેલું કોપરું નખાય છે. આને અધકચરા વાટેલાં શિંગદાણા, છીણેલ કોપરું અને કોથમીરથી સજાવાય છે. આ શાક મકરસંક્રાંતિ તથા શિયાળાની સિઝનમાં આવતા લગ્ન પ્રસંગે ખાસ બનાવવા માં આવે છે.આપણા કૂકપેડ ગ્રુપ માં સ્પાઈસી કિવન નામથી ઓળખાતા ઓથૅરની રેસીપી ફોલો કરી અને થોડા ચેન્જીસ કરી ને મે પણ સુરતી ગીન ઊંધિયું બનાવેલ છે. Vandana Darji -
-
-
-
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#KSદરેક ગુજરાતીના ત્યાં શિયાળામાં સુરતી ઊંધિયું બને છે Arpana Gandhi -
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WK4#Week4#MS ગુજરાતી ઉંધિયુ એ ગુજરાતની પરંપરાગત વાનગી છે. જે ગુજરાતના સુરતની શહેરની વિશિષ્ટ વાનગી છે. જે ખાસ કરીને શિયાળામાં મોટા ભાગે બનાવવામાં આવતી એક ખાસ શાક છે, જે ઘણી બધી શાકભાજીઓ અને ઘણા બધા મસાલાઓ ઉમેરીને બનાવવામાં આવે છે, જેનો સ્વાદ ખૂબ જ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ઘણાં મસાલાઓનો ઉપયોગથી આ વાનગી સુગંધિત બને છે. મકરસક્રાંતિના તહેવાર અને શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે, જેને તમે ગરમા ગરમ પૂરી, પટ્ટી સમોસા અને ગાજરના હલવા સાથે પીરસી શકો છો. આ એક ખૂબ જ અદભૂત અને સ્વાદિષ્ટ શાક છે . Payal Sachanandani (payal's kitchen) -
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WKC #WK4શિયાળાની ઋતુમાં ઊંધિયું માટે બધા શાક એકદમ સરસ મળે છે અને સુરતી ઊંધિયું એકદમ ચટાકેદાર હોય છે Kalpana Mavani -
-
સુરતી લીલું ઊંધિયું
દરેક ગુજરાતી ઘરો માં ઊંધીયું બધા ની મનપસંદ વાનગી છે. Rajeshree Shah (Homechef), Gujarat -
-
-
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#US#Uttarayan_Special#Cookpadgujarati ગુજરાતી ઉંધિયુ એ ગુજરાતની પરંપરાગત વાનગી છે. જે ગુજરાતના સુરતની શહેરની વિશિષ્ટ વાનગી છે. ઉંધિયુ ખાસ કરીને મકરસક્રાંતિના તહેવાર અને શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે, જેને તમે ગરમા ગરમ પૂરી, પટ્ટી સમોસા અને ગાજરના હલવા સાથે પીરસી શકો છો. આ એક ખૂબ જ અદભૂત અને સ્વાદિષ્ટ શાક છે જે તમે તમારા મિત્રો અને પરિવાર માટે ખાસ પ્રસંગો અને તહેવારો પર બનાવી શકો છો. જે ઘણી બધી શાકભાજીઓ અને ઘણા બધા મસાલાઓ ઉમેરીને બનાવવામાં આવે છે, જેનો સ્વાદ ખૂબ જ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ઘણાં મસાલાઓનો ઉપયોગથી આ વાનગી સુગંધિત બને છે. આ રેસીપી ઘણાં તબક્કામાં બનાવવામાં આવે છે, જે ખરેખર મોઢામાં પાણી લાવી દે તેવી રેસીપી છે. Daxa Parmar -
-
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ સુરતી ઉંધીયું ગુજરાતી ટ્રેડિશનલ ઉંધીયું. સુરતી ઉંધીયા માં મુખ્ય એનો મસાલો છે. રીંગણા, બટાકા, પાપડી, વટાણા, તુવેર, કંદ, શક્કરિયા જેવા અનેક પ્રકારના શાક ના સંયોજન થી બનાવવામાં આવે છે.જેમ ઊંધિયા માં મસાલો મુખ્ય છે તેજ પ્રમાણે મુઠીયા નું પણ એટલુંજ મહત્વ છે. Dipika Bhalla -
સૂરતી ઊંધિયું (Surti Undhiyu Recipe in Gujarati)
ઉત્તરાયણ માં આ એક એવી વાનગી છે જે લગભગ બધા ને ત્યાં થાય છે Nehal Bhatt -
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#MS#WK4#WEEK4#વિન્ટર કિચન ચેલેન્જ#સુરતી ઊંધિયું Krishna Dholakia -
સુરતી ઊંધિયું (Surti undhiyu recipe in Gujarati)
ઊંધિયું ગુજરાત રાજ્યની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે જે શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે. અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ પ્રકારનું ઊંધિયું બનાવવામાં આવે છે. મને ખાસ કરીને સુરતી ઊંધિયું ખૂબ જ પસંદ છે કેમકે એ સ્પાઈસી અને સ્વીટ હોય છે. સુરતી ઉંધીયુ બનાવવા માટે સુરતી પાપડી, નાના રીંગણ, કેળા, બટાકા, શક્કરીયા અને રતાળુ નો ઉપયોગ કરવામાં આવે છે. લીલો મસાલો નાળિયેર, લીલા ધાણા અને લીલુ લસણ ઉમેરીને બનાવવામાં આવે છે. તાજી મેથી માંથી બનાવવામાં આવતા મુઠીયા આ ડિશ ને ખુબ જ સરસ સુગંધ અને સ્વાદ આપે છે. આ સ્વાદિષ્ટ ડિશ ફક્ત શિયાળા દરમિયાન જ બનાવવામાં આવે છે. સુરતી ઉંધીયુ પૂરી સાથે સર્વ કરવામાં આવે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
સુરતી ઊંઘિયુ (Surti Undhiyu Recipe In Gujarati)
#MS#WK4#ઉંઘિયુ એ ગુજરાતી ઓ ની પિ્ય વાનગી છે.જેમાં શિયાળા માં આવતા બાઘા જ શાક ઉપયોગ કરી બનાવાય છે.જે ટેસ્ટી સાથે હેલ્ધી પણ છે.ગુજરાતીઓ ના ઘર માં શિયાળો આવતા જ અઠવાડિયા માં એકવાર તો ઊંઘિયુ બની જ જાય છે.સુરતી ઊંઘિયા માં ગ્રીન મસાલા નો ઉપયોગ કરી બનાવોમાં આવે છે. Kinjalkeyurshah -
ગાર્લીક સુરતી ઉંધીયુ (Garlic Surti Undhiyu Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#US ચટાકેદાર ગાલિક સુરતી ઉંધીયુ Sneha Patel -
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WK4#week4#MSહેલ્ધી અને ટેસ્ટી રેસીપી ઠંડીના મોસમમાં પૂરી સાથે ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#ટ્રેન્ડિંગ વાનગીઉંધીયુ આમ તો ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત છે એમાં પણ સુરતનું ઉંધીયું એ સૌથી વધારે પ્રખ્યાત છે. દરેક જણની ઉંધીયુ બનાવવાની રીત અલગ અલગ હોય છે. જેમકે માટલા ઊંધિયું , ઉબાડીયુ. કોઈ ઊંધિયા માં ખાલી સુરતી પાપડી અને બાકીના શાક જેમકે રતાળુ કાચા કેળા સૂરણ અને બટાકાને રીંગણ ઉમેરે છે. કેટલાક લોકો તેમાં તુવેરના દાણા અને વટાણા પણ નાખીને પણ ઉંધીયુ બનાવે છે.મેં પણ અહીંયા તુવેરના દાણા સાથે ઉંધિયું બનાવ્યું છે મને આશા છે કે તમને મારી રેસીપી ગમશે Komal Doshi -
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#LSRશિયાળાની સીઝનમાં પુષ્કળ પ્રમાણમાં લીલા શાકભાજી મળી રહે છે. ઊંધિયું બનાવવા માટે બધી જાતના શાક અને ખાસ તો સુરતી પાપડી અને દાણા વાળી પાપડી જરૂરી હોય છે. ઉંધીયુ બનાવવાની રીત બધાની અલગ અલગ હોય છે કોઈ બાફીને બનાવે છે. કોઈ તળીને બનાવે છે. અથવા તો કોઈ સીધું કુકરમાં જ બનાવે છે. અહીં મેં ઊંધિયું ને બાફીને પછી વઘાર્યું છે. ભરપૂર લીલા મસાલા એડ કરીને. મેથીના મુઠીયા માં, રવૈયામાં લીલું લસણ અને કોથમીર નો ઉપયોગ કરે છે લીલા મસાલાથી ઊંધિયું ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. શિયાળામાં જ્યારે લગ્ન પ્રસંગે બધી અલગ અલગ આઈટમ હોય છે. તેમાં ખાસ કરીને ઊંધિયું બનાવવામાં આવે છે. અહીં મેં ઊંધિયા ની રેસીપી શેર કરી છે તો મિત્રો જરૂરથી બનાવવાનો ટ્રાય કરજો. 🙏🙏 Parul Patel -
-
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#WD#disha ramani chavda cookpd ની mari fav ane cuti women che undiyu me emna mate bnaviyu che Shweta Dalal -
જૈન સુરતી ઉંધિયુ (Jain Surti Undhiyu Recipe In Gujarati)
જૈન હરિયાલી સુરતી ઉંધિયુ#treand#Cookpad in Gujarati.#UNDHIYU#post 1.Recipe નો 161#શિયાળાના દિવસોમાં શાકભાજીઓ ખૂબ જ આવે છે અને આ ટાઈમે ઊંધિયુ ખાવાની મજા કંઈક ઓર જ હોય છે તો આજે જૈન સુરતી ઉંધિયુ બનાવ્યું છે જે ટેસ્ટ માં બેસ્ટ છે Jyoti Shah -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
સ્વાદિષ્ટ ઊંધિયું#MBR6 #Week6 #માયબેસ્ટરેસીપીસઓફ2022#BR #વીન્ટર_સ્પેશિયલ #ઊંધિયું#US #ઊતરાયણ_સ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઊંધિયું - લાલ રંગ નું કાઠિયાવાડી ઊંધિયું, જેમાં લાલ મરચું અને ટામેટાં નાખવામાં આવે છે. લીલા રંગ નું સુરતી ઊંધિયું જેમાં લીલો મસાલો કોથમીર મરચાં પીસી ને નાખવામાં આવે છે. એમ બે રીતે બનતું હોય છે. બધાં ની અલગઅલગ રીત હોય છે. ઊંધિયુ આપણાં ગુજરાતીઓ ની શિયાળા ની સ્પેશિયલ ડીશ છે. ગરમાગરમ ઊંધિયું - રોટલી, પૂરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. પધારો - સ્વાદિષ્ટ ઊંધિયું નો સ્વાદ માણો. Manisha Sampat -
ઊંધિયું(Undhiyu Recipe in Gujarati)
#trend4#cookpadindia#cookpadgujratiઊંધિયું નામ આજે આખી દુનિયા માં ગુજરાતી ઓ ની અોળખ બની ગયેલ છે. શિયાળા માં બધા જ શાકભાજી ખૂબ સારા પ્રમાણ માં મળે છે માટે ખાસ કરી ને એ પણ ઉતરાયણ પર્વ માં ઊંધિયા નું ખૂબ જ મહત્વ છે.સુરતી ઉંધીયું,કાઠિયાવાડી ઉંધીયું,માટલા ઉંધીયું, ગ્રીન ઉંધીયું આમ બહુ બધી જુદી જુદી જાત ના ઊંધિયા ઓ બને છે. Bansi Chotaliya Chavda -
-
More Recipes
- તીખી ભાખરી / ચોપડા / મસાલા ભાખરી (Tikhi Bhakhri / Chopda / Masala Bhakhri Recipe In Gujarati)😊😊
- બાજરી અને મેથી ના ઢેબરા (Bajri Methi Dhebra Recipe in Gujarati)
- ફુલાવર બટાકા નું શાક (Cauliflower Potato Shak Recipe In Gujarati)
- ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
- ગોબી મંચુરિયન ડ્રાય (Cauliflower Manchurian Dry Recipe In Gujarati)
ટિપ્પણીઓ