મેગી મસાલા પુલાવ (Maggi masala pulao recipe in gujarati)

Manisha Kanzariya @kanzariya_kitchen
મેગી મસાલા પુલાવ (Maggi masala pulao recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાકભાજી ને મનપસંદ આકાર માં સમારી લેવા, એક કુકર માં તેલ મૂકી ને એમાં રાઈ જીરું ઉમેરી ને બધા શાકભાજી ઉમેરી ને મિક્સ કરી લો. તુરબદ એમાં મેગી મસાલો, હળદર મીઠું ને મરચુ પવડર ઉમેરી ને મિક્સ કરી લો.
- 2
ત્યારબાદ ધોયેલા ચોખા ઉમેરી ને બરોબર સાંતળી લો. પછી 2 ગ્લાસ પાણી ઉમેરી ને કુકર માં 2 વિસલ થવા દેવી. ઉપર થી લીલા ધાણા ઉમેરી ને મેગી મસાલા પુલાવ દહીં સાથે સર્વ કરો.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14662428









ટિપ્પણીઓ