લસનિયા મમરા (Lasaniya Mamra Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14662460
સૌ પ્રથમ એક બક્ડીયાં મા તેલ મુકો.તેલ થાય પછી તેમા હિંગ નાખો,ત્યાર બાદ ગેસ ધીમો કરી તેમા લસણ નાખી લાઈટ પિન્ક થવાં દો,ત્યાર બાદ તેમા ચટણી,મીઠું,હડદર નાખી 2 મિનિટ સુધી ગરમ કરો પછી તેમા મમરા નાખી 5 મિનિટ તપાંવો તો ત્યાર છે લસનિયા મમરા.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ