લસણની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)

payal Prajapati patel
payal Prajapati patel @payal_homechef
અમદાવાદ
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
5-6 વ્યક્તિ
  1. ૧૦-૧૫ કળી લસણ
  2. ૨ ટેબલ સ્પૂનલાલ મરચું
  3. ૧ ટેબલ સ્પૂનકાશ્મીરી મરચું પાઉડર
  4. ૧ ટીસ્પૂનધાણાજીરું
  5. ૨-૩ ટેબલ સ્પૂન તેલ
  6. ચપટીહીંગ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૪ ટેબલ સ્પૂનછાશ

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક ખલ મા લસણ ઉમેરો અને મીઠું નાખી નેબરાબર ક્રશ કરી લો.હવે તેમા લાલ મરચું પાઉડર ઉમેરો.

  2. 2

    હવે તેમાં ધાણાજીરું અને કાશ્મીરી મરચું પાઉડર ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં જરૂર મુજબ છાશ ઉમેરો.

  3. 3

    હવે બરાબર મિક્સ કરી લો. અને એક પેનમાં તેલ ગરમ કરો તેમાં હીંગ ઉમેરો અને ગેસ બંધ કરી દો.

  4. 4

    તેલ થોડું ઠંડું પડે એટલે તેને ચટણી મા ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.

  5. 5

    તૈયાર છે ઝટપટ તૈયાર થતી લસણ ની ચટણી. તમે તેને ૧૫-૨૦ દિવસ સુધી રાખી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
payal Prajapati patel
payal Prajapati patel @payal_homechef
પર
અમદાવાદ
I love cooking. I m pharmacist by profession nd homebaker by passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes