ચીઝ ગાર્લીક રવા ઢોસા (Cheese Garlic Rava Dosa Recipe in Gujarati)

Bindiya Prajapati @nirbindu
ચીઝ ગાર્લીક રવા ઢોસા (Cheese Garlic Rava Dosa Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લસણ અને બીજી સામગ્રી લઈ ને મિક્સર માં ૩-૪ ચમચી પાણી લઈ તેની ચટણી બનાવી લેવી.જો જડી લાગે તો એમાં પાણી નાખી ને થોડી ઢીલી કરી દેવી.
- 2
હવે રવો લઈ તેમાં દહીં અને મીઠુ નાખી પાણી વડે ખીરું બનાવી લેવું.૨૦ મિનિટ માટે રેસ્ટ આપવો.હવે તેમાં સોડા નાખી ને મિક્સ કરવું.
- 3
હવે ગેસ પર તવો મૂકી ને ઢોસા પાડવા.એક બાજુ થોડું થઈ જાય એટલે બીજી બાજુ થોડી જ વાર ચડવી ને ફરી ઉલટાવી દેવો.
- 4
હવે તેના પર લસણ વાળી ચટણી લગાવી દેવી.અને તેના પર ચીઝ છીણી દેવું.હવે તેને દાળ અને દાળિયાટોપરા ની ચટણી સાથે સર્વ કરી શકાય.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14667609








ટિપ્પણીઓ (13)