કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
Navsari , Gujarat

#MaggiMagicInMinutes
#Collab

#CookpadIndia
#Cookpadgujarati
#Cookpad
મેરી મેગી સેવરી ચેલેન્જ

મેગી ને એક હેલ્થી વાનગી ઢોકળા ના સમન્વયથી મસાલા મેગી પીઝા ઢોકળા બનાવ્યાં છે.મેગી ઘર માં દરેક્ને ભાવતી વાનગી છે. આ વાનગી સવારે અથવા સાંજે નાસ્તામાં,બાળકોને ટિફિન માં અથવા ઘરે મહેમાન આવ્યા હોય તો સ્ટાટર માં પણ સર્વ કરી શકાય.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
2 થાળી
  • ખીરુ બનાવવાં માટે
  • 600 ગ્રામસુજી
  • 500મિલિ છાશ
  • મેગી બનાવવાં માટે
  • 2ડુંગળી ઝીણી સમારેલી
  • 1ટામેટું ઝીણુ સમારેલું
  • 1મોટું કેપ્સીકમ ઝીણું સમારેલુ
  • 1/4 કપવટાણા
  • 1/4 કપમકાઈના દાણા
  • 1/4 કપપનીર
  • 2લીલાં મરચાં
  • 1/2 ચમચીલાલ મરચું
  • 1/4 ચમચીહળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • 4 ચમચીતેલ
  • અન્ય સામગ્રી
  • 1 ચમચીમસાલા-એ-મેજીક
  • 1 ચમચીપીઝા મિક્સ સ્પાઇસ
  • 1 ચમચીઓરેગાનો
  • 1 ચમચીચીલી ફ્લેક્સ
  • 2 ચમચીતંદુરી મેયોનીઝ/જેલેપિનો મેયોનીઝ
  • 4 ચમચીકેચપ
  • 50 ગ્રામમોઝરેલા ચીઝ
  • 4ક્યુબ પ્રોસેસ ચીઝ
  • 1 ચમચીકોથમીર
  • મીઠું સ્વાદ મુજબ
  • 1પેકેટ રેગ્યુલર ઈનો
  • 1/4 ચમચીખાવાનો સોડા
  • 4 ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ સુજીમાં છાશ ઉમેરીને ઢોકળા માટે પલાળી રાખો.શાકભાજી સમારીને તૈયાર કરો

    મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પેનમાં તેલ ગરમ કરો.પછી ડુંગળી અને કેપ્સીકમ ઉમેરો.2 મિનિટ સંતળો.પછી ટામેટાં,વટાણા,મકાઈના દાણા, લીલાં મરચાં અને બધાં મસાલા ઉમેરી,મિક્સ કરી 5 મિનિટ ઢાંકી દો.

    મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મસાલો થાય ત્યાં સુધી એક બાઉલમાં મેગી અને મસાલો અલગ અલગ કાઢી લો.ટામેટાં નરમ થાય અને તેલ છોડે પછી મેગી ઉમેરી 2 મિનિટ સાંતળો.

    મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે જરૂર મુજબ પાણી ઉમેરી મિક્સ કરી લો. પાણી ઉકળે પછી ગેસ સ્લો કરી ઢાંકીને થવાં દો.2 મિનિટ બાદ પનીર ઉમેરી મિક્સ કરી ઢાંકી દો.5 મિનિટ બાદ ગેસ બંધ કરી દો.

    મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ઢોકળાનાં ખીરુ માં મીઠું અને તેલ ઉમેરી મિક્સ કરી લો.હવે ઈનો અને ખાવાનો સોડા ઉમેરી ઉપર થોડું પાણી રેડી એક જ બાજુ મિક્સ કરી લો.

    મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તપેલા મા પાણી ગરમ કરવાં મુકો.હવે તેલ લગાવેલી થાળીમાં ઢોકળાંનુ ખીરુ પાથરો.થાળી બાફવા મુકો.બીજી અન્ય સામગ્રી ભેગી કરી લો.

    મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ગેસ બંધ કરી થાળી તપેલામાંથી બહાર કાઢી લો.હવે ઢોકળા બાફેલી થાળી પર 1 ચમચી મેયોનીઝ અને 2 ચમચી કેચપ મિક્સ કરી પાથરીને ઉપર બનાવેલી મેગી મુકો.

    મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે મેગી બરાબર પાથરી ઉપર મોઝરેલા અને પ્રોસેસ ચીઝ પાથરો.ઉપર થી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ છાંટી દો.હવે તેની ઉપર ફરીથી ખીરુ પાથરો.

    મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ખીરુ પાથરી ઉપર મસાલા-એ-મેજીક અને પીઝા મિક્સ સ્પાઇસ છાંટી દો.કોથમીર,ટામેટા અને કેપ્સીકમ ના નાના ટુકડા થી ગાર્નિશ કરી થાળી ને ફરીથી બાફવા મુકો.10 મિનિટ બાદ ઢાંકણ ખોલીને ચેક કરી લેવું.

    મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    થાળી તપેલામાંથી બહાર કાઢી 5 મિનિટ ઠંડી થવાં દો.છરી ની મદદ થી પીઝા ની જેમ 8 પીસ કરો.તવેથાથી પીસ કાઢી સર્વ કરો.

    મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને સૌને ભાવે એવાં મસાલા-મેગી પીઝા ઢોકળા.કેચપ સાથે સર્વ કરો.

    મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
    મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
    મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
  14. 14

    મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ14ફોટો
    મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ14ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Komal Khatwani
Komal Khatwani @komal_1313
પર March 02, 2021 18:38
Navsari , Gujarat
cooking is my fvrt hobby & i love to cook different dishes for my lovely family.
વધુ વાંચો

ટિપ્પણીઓ (46)

Ketki Dave
Ketki Dave @ketki_10
March 23, 2021 01:17
Suuuuuuperb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Masala મેગી પીઝા ઢોકળા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઢોંસા લઝાનિયા(Dosa Lasagna recipe in Gujarati)
  2. દાળ બાટી (Dal Bati Recipe In Gujarati)
  3. મેગી ચીમીચાંગા (Maggi Chimichanga Recipe in Gujarati)
  4. મેગી વેજીટેબલ સ્ટરોમ્બોલી (Maggi Vegetable Stromboli Recipe in Gujarati)
  5. મેગી સોયા ટાકો મેક્સિકાના (Maggi Soya Taco Mexicana Recipe In Gujarati)
  1. મેક્સિકન મેગી પીઝા પૂરી ચાટ (Mexican Maggi Pizza Puri Chaat Recipe in Gujarati)
  2. મસાલા મેગી પાસ્તા ફ્યુઝન (Masala Maggi Pasta Fusion Recipe in Gujarati)
  3. મેગી હક્કા નૂડલ્સ (Maggi Hakka Noodles Recipe in Gujarati)
  4. દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14669879
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close