કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્ટફ્ડ દહીંવડા (Stuffed Dahivada Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્ટફ્ડ દહીંવડા (Stuffed Dahivada Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્ટફ્ડ દહીંવડા (Stuffed Dahivada Recipe In Gujarati)

Nikita Karia
Nikita Karia @cook_26571505

#GA4 #Week25

#GA4 #Week25

વધુ વાંચો

સ્ટફ્ડ દહીંવડા (Stuffed Dahivada Recipe In Gujarati)

Nikita Karia
Nikita Karia @cook_26571505

#GA4 #Week25

#GA4 #Week25

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

50 મિનિટ
બે વ્યક્તિ
  • 2 વાટકીઅડદની દાળ
  • 3/4 વાટકીમગની દાળ
  • 1 લીટર દૂધનું દહીં
  • 1 વાટકીગ્રીન ચટણી
  • ૧ ચમચો શેકેલું જીરુ પાઉડર
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 2 ચમચા મસાલા વાળા શીંગદાણા
  • 2 ચમચા દાડમના દાણા
  • 1 વાટકીનાયલોન સેવ
  • 1 મીઠું
  • 1/2 ચમચી હિંગ પાઉડર
  • જરૂરિયાત મુજબ તેલ તળવા માટે
  • 1 ચમચો કાજુના ટુકડા સ્ટફિંગ માટે
  • 1 ચમચો કિસમિસના ટુકડા સ્ટફિંગ માટે
  • ૧ વાટકીખજૂર આમલીની ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    સૌપ્રથમ અડદની દાળ અને મગની દાળને ધોઈ અને ચાર કલાક પલાળવી

    સ્ટફ્ડ દહીંવડા (Stuffed Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્ટફ્ડ દહીંવડા (Stuffed Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    દાળ પલાળી જાય પછી તેને મિક્સરમાં ક્રશ કરવી છથી સાત કલાક આથો આવવા દેવું

    સ્ટફ્ડ દહીંવડા (Stuffed Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્ટફ્ડ દહીંવડા (Stuffed Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્ટફ્ડ દહીંવડા (Stuffed Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આથો આવી જાય પછી તેમાં મીઠું મિક્સ કરી હલાવવું કાજુ કિસમિસ નાના ટુકડા ઉમેરી વડા ગરમ તેલમાં મૂકી ઉતારવા બાજુના ગેસ પર તપેલીમાં સતત પાણી કરવું તેમાં હિંગ અને મીઠું ઉમેરો વડા ને તેલમાંથી નિતારી તેને પાણીમાં ઉમેરવા

    સ્ટફ્ડ દહીંવડા (Stuffed Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્ટફ્ડ દહીંવડા (Stuffed Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્ટફ્ડ દહીંવડા (Stuffed Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    વડા ને પાણીમાં નાખી તરત ચમચાથી કાઢી લઇ દબાવીને થાળીમાં ગોઠવવા પાણી નિતારી લેવું ફ્રીઝરમાં ઠંડા કરવા મૂકવા જીરું ને લોટીમાં શેકી મિક્સરમાં ક્રશ કરી પાઉડર તૈયાર કરવા

    સ્ટફ્ડ દહીંવડા (Stuffed Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્ટફ્ડ દહીંવડા (Stuffed Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્ટફ્ડ દહીંવડા (Stuffed Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    દહીં માં ખાંડ અને મીઠું ઉમેરી વલોવવું

    સ્ટફ્ડ દહીંવડા (Stuffed Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સ્ટફ્ડ દહીંવડા (Stuffed Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ઠંડા થયેલા વડાને એક બાઉલમાં ગોઠવી તેમાં ઉપર વલોવેલું દહીં પાથરવું ત્યારબાદ તેના પર ગ્રીન ચટણી કોથમીર દાડમ શેકેલું જીરૂ પાઉડર મરચા પાઉડર મસાલાવાળા શીંગદાણા અને સેવ થી ગાર્નીશ કરી સર્વ કરવું

    સ્ટફ્ડ દહીંવડા (Stuffed Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સ્ટફ્ડ દહીંવડા (Stuffed Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સ્ટફ્ડ દહીંવડા (Stuffed Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તૈયાર છે કાજુ કિસમિસ ના સ્ટફિંગ વાળા દહીં વડા

    સ્ટફ્ડ દહીંવડા (Stuffed Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સ્ટફ્ડ દહીંવડા (Stuffed Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સ્ટફ્ડ દહીંવડા (Stuffed Dahivada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nikita Karia
Nikita Karia @cook_26571505
પર March 07, 2021 17:58

ટિપ્પણીઓ (2)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
March 07, 2021 18:52
My favourite
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દહીંવડા

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. રાજસ્થાની દાળબાટી ચુરમુ (Rajasthani Daalbati Churmu Recipe In Gujarati)
  2. કોલ્ડ કોફી (cold coffee Recipe in Gujarati)
  3. પનીર ટીક્કા (Panee Tikka Recipe In Gujarati)
  4. રાજસ્થાની રાજ કચોરી ચાટ (Rajasthani Raj Kachori Chat Recipe In Gujarati)
  5. ડ્રમસ્ટીક (Drumstic Soup Recipe In Gujarati)
  1. સોલટી મકાઈ(Salty Makai Recipe In Gujarati)
  2. રાજસ્થાની ગટ્ટાનું શાક (Rajasthani Gatta Shak Recipe In Gujarati)
  3. રાજસ્થાની ગટ્ટાનું શાક (Rajasthani Gatta Shak Recipe In Gujarati)
  4. તંદુરી બટર રોટી (Tandoori Butter Roti Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14673891
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close