રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રવામા છાશ, નાખી એકદમ પાતળું ખીરું તૈયાર તેમાં મરચાં, મીઠું, કોથમીર, ઝીણાં સમારેલા કાંદા, બધું નાખી 10/15મિનિટ રેસ્ટ આપી આથો લાવવા માટે ઢાંકી રાખી,,
- 2
15મિનિટ પછી, ઢોસા પેન ગરમ કરી તેમાં તેલ મૂકી ચમચા થી એકદમ પાતળું ખીરું રેડવુ એટલે જાળી એની જાતે ખૂબજ સરસ પડશે
- 3
ક્રિસ્પી અને બ્રાઉન થાય ત્યા સુધી થવા દેવું પછી ઉતારી ચટણી, સંભાર સાથે સર્વ કરવું,
- 4
ચટણી જાર મા કોથમીર, દાળીયા, મરચાં, ખાંડ, મીઠું નાખી મિકસી મા એકદમ સમૂધ ચટણી બનાવવી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14676837








ટિપ્પણીઓ (4)