દહીં વડા (Dahi vada Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદની દાળને ચારથી પાંચ કલાક માટે પલાળી રાખો ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરી લો.(બ્રશ કરતી વખતે પાણી વધારે ઉમેરવું નહીં). ક્રશ કરેલી દાળને એક બાઉલમાં લે તેમાં જીરું અને મીઠું નાખો.
- 2
ત્યારબાદ તેને બરાબર મિક્સ કરો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. હવે કરેલી દાળના મિશ્રણમાંથી વડા બનાવો.
- 3
ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી તળવા. હવે તળેલા વડાને પાણીમાં પલાળી રાખવા. દસ મિનિટ પછી પાણીમાંથી કાઢી હાથેથી દબાવી પાણી કાઢી નાખો. પલાળેલા વડાને એક પ્લેટમાં લો.
- 4
હવે એક બાઉલમાં દહીં લેવું. ત્યારબાદ તેમાં બધો મસાલો કરે બરાબર મિક્સ કરો જરૂર પડે તો જ પાણી ઉમેરવું. હવે પલાળેલા વડા પર મસાલા દહીં નાખો. ઉપરથી શેકેલું જીરું લાલ મરચું ગરમ મસાલો અને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14678347
















ટિપ્પણીઓ (8)