રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદની દાળને ચારથી પાંચ કલાક માટે પલાળી રાખો ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરી લો.(બ્રશ કરતી વખતે પાણી વધારે ઉમેરવું નહીં). ક્રશ કરેલી દાળને એક બાઉલમાં લે તેમાં જીરું અને મીઠું નાખો.
- 2
ત્યારબાદ તેને બરાબર મિક્સ કરો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. હવે કરેલી દાળના મિશ્રણમાંથી વડા બનાવો.
- 3
ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી તળવા. હવે તળેલા વડાને પાણીમાં પલાળી રાખવા. દસ મિનિટ પછી પાણીમાંથી કાઢી હાથેથી દબાવી પાણી કાઢી નાખો. પલાળેલા વડાને એક પ્લેટમાં લો.
- 4
હવે એક બાઉલમાં દહીં લેવું. ત્યારબાદ તેમાં બધો મસાલો કરે બરાબર મિક્સ કરો જરૂર પડે તો જ પાણી ઉમેરવું. હવે પલાળેલા વડા પર મસાલા દહીં નાખો. ઉપરથી શેકેલું જીરું લાલ મરચું ગરમ મસાલો અને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરવું.
Similar Recipes
More Recipes
- રાજસ્થાની પંચમેળ દાળ (Rajasthani Panchmel Dal Recipe In Gujarati)
- રાજસ્થાની ઘેવર વીથ રબડી (Rajasthani Ghevar With Rabdi Recipe In Gujarati)
- પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
- લહસૂની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
- રાજસ્થાની માખણીયા લસ્સી (Rajasthani Makhaniya Lassi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14678347
ટિપ્પણીઓ (8)