કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક વેજ સ્ટફ્ડ પરાઠા અને ફ્રેન્કી (Palak Veg Stuffed Paratha Frankie Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક વેજ સ્ટફ્ડ પરાઠા અને ફ્રેન્કી (Palak Veg Stuffed Paratha Frankie Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક વેજ સ્ટફ્ડ પરાઠા અને ફ્રેન્કી (Palak Veg Stuffed Paratha Frankie Recipe In Gujarati)

Jigna Sodha
Jigna Sodha @JP__Sodha

#GA4 #Week25

#GA4 #Week25

વધુ વાંચો

પાલક વેજ સ્ટફ્ડ પરાઠા અને ફ્રેન્કી (Palak Veg Stuffed Paratha Frankie Recipe In Gujarati)

Jigna Sodha
Jigna Sodha @JP__Sodha

#GA4 #Week25

#GA4 #Week25

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
વ્યક્તિ
  • 3 નંગગાજર
  • 1/4 નંગકોબીજ
  • 1 નંગકેપ્સિકમ
  • 1 નંગબાફેલું બટાકુ
  • 1 ચમચીઆદું મરચાં ની પેસ્ટ
  • 1/2ચમચી હળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • 2 ચમચીમરચું પાઉડર
  • 1પાવુંચ મેગી મસાલો
  • ચપટીહિંગ
  • 1ચમચો તેલ
  • કણક બાંધવા માટે જોઈશે
  • 3 વાટકીઘઉં નો લોટ
  • 1જૂડી પાલક
  • મીઠું
  • 3 ચમચા તેેેલ
  • પાણી જરૂર મુજબ
  • ચોળવવા માટે તેલ
  • પીરસવા માટે
  • ખજૂર, ગોળ,આંબલી ની ચટણી
  • ટોમેટો સોસ
  • લસણ ની ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ ગાજર ની છાલ ઉતારી ખમણી લો પછી કોબીજ ને લાંબી અને પતલી સમારી લેવી કેપ્સિકમ ની પટ્ટી લાંબી પટ્ટી કરી સમારવી

    પાલક વેજ સ્ટફ્ડ પરાઠા અને ફ્રેન્કી (Palak Veg Stuffed Paratha Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક લોયા માં તેલ ગરમ કરી તેમાં હિંગ નાખી પહેલા કેપ્સિકમ ને સાંતળી લઈ પછી કોબીજ અને ગાજર ઉમેરીને બાફેલું બટેટાને મસળી ને નાખી દો મીઠું નાખી બરાબર મિક્સ કરી આદુ મરચાં ની પેસ્ટને નાખી બધા મસાલા નાખી છેલ્લે મેગી મસાલો ઉમેરીને બરાબર મિક્ષ કરી મિશ્રણ ને ઠરવા દો

    પાલક વેજ સ્ટફ્ડ પરાઠા અને ફ્રેન્કી (Palak Veg Stuffed Paratha Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આપણે એક તપેલીમાં પાણી ગરમ કરી પાલક ને બાફી લો પછી તેમાં બ્લેન્ડર ફેરવી ઠરવા દો એક કથરોટ માં લોટ ચાળી તેમાં મોણ અને મીઠું નાખી બનાવેલ પાલક ની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્ષ કરી કણક તૈયાર કરો

    પાલક વેજ સ્ટફ્ડ પરાઠા અને ફ્રેન્કી (Palak Veg Stuffed Paratha Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બંને તૈયાર છે હવે આપણે એક મોટું ગોરણું લઈ નાની રોટલી વણી તેમાં સ્ટફિંગ ભરી ફરી ગોળ વાળી વણી લો

    પાલક વેજ સ્ટફ્ડ પરાઠા અને ફ્રેન્કી (Palak Veg Stuffed Paratha Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સરસ વણી એક લોઢી. ને ગરમ કરી તેમાં તૈયાર કરેલ પરોઠા ને તેલ મૂકી ચોળવી લો સરસ બદામી કલર ના બની જાય એટલે તેને ગરમ પીરસો

    પાલક વેજ સ્ટફ્ડ પરાઠા અને ફ્રેન્કી (Palak Veg Stuffed Paratha Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો

  6. 6

    હવે ફ્રેન્કી બનાવવા માટે એક ગોરણું લઇ તેમાંથી પતલી રોટલી વણી લો પછી તેને થોડી કાચી, પાકી ચોળવી લઈ એક બાજુએ રાખી મુકો

    પાલક વેજ સ્ટફ્ડ પરાઠા અને ફ્રેન્કી (Palak Veg Stuffed Paratha Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો

  7. 7

    પછી તૈયાર કરેલ રોટલી ની બંને બાજુ તેલ લગાવી વચ્ચે સ્ટફિંગ મસાલો રાખી વાળી લઈ ચોળવી લો તેને વચ્ચે થી કટ કરી આંબલી ની ચટણી,ટોમેટો સોસ અને લસણ ની ચટણી સાથે પીરસો નાના મોટા બધા ને પસન્દ આવે તેવી મસ્ત લાગે છે અને હેલ્ધી પણ ખરી બનાવવી પણ સરળ છે છે ને,? તમે પણ બનાવશો એક પ્રકારની વસ્તુઓ માંથી બંને વસ્તુઓ બની જાય છે

    પાલક વેજ સ્ટફ્ડ પરાઠા અને ફ્રેન્કી (Palak Veg Stuffed Paratha Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પાલક વેજ સ્ટફ્ડ પરાઠા અને ફ્રેન્કી (Palak Veg Stuffed Paratha Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પાલક વેજ સ્ટફ્ડ પરાઠા અને ફ્રેન્કી (Palak Veg Stuffed Paratha Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jigna Sodha
Jigna Sodha @JP__Sodha
પર March 05, 2021 18:21

ટિપ્પણીઓ (4)

Jigna Sodha
Jigna Sodha @JP__Sodha
March 06, 2021 11:03
થેંક્યું
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક Vegetable પરાઠા ફ્રેન્કી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રાજસ્થાની થાળી (Rajasthani Thali Recipe In Gujarati)
  2. ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati)
  3. મગની દાળની ખસ્તા કચોરી (Moong Dal Khasta Kachori Recipe In Gujarati)
  4. દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
  5. પાલક પનીર ની સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
  1. વેજ ચપાટી સેન્ડવીચ (Veg Chapati Sandwich Recipe In Gujarati)
  2. રોટલીનો લીલો ચેવડો (Rotli lilo Chevdo Recipe In Gujarati)
  3. દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
  4. દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14685486
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close