રોટલીનો લીલો ચેવડો (Rotli lilo Chevdo Recipe In Gujarati)

Daksha pala
Daksha pala @cook_26389734
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15minit
2 સર્વિંગ્સ
  1. 4-6રોટલી
  2. 2 ચમચીતેલ
  3. 1/2 ચમચીરાઈ
  4. 1/2 ચમચીજીરું
  5. 1/2 ચમચીતલ
  6. 1 ચમચીહળદર પાઉડર
  7. 1/4 ચમચીલાલા ચટણી પાઉડર
  8. 1નાની મરચી
  9. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

15minit
  1. 1

    સૌ પ્રથમ રોટલી લઈ આ રીતે કાપી લો

  2. 2

    હવે એક પેન માં તેલ લાઇ તેલ ગરમ થઇ પછી વઘાર કરો આરીએ અને મસાલા કરો

  3. 3

    હવે તેમાં રોટલી ના પીસ ઉમેરી હલાવો

  4. 4

    મિક્સ થઈ જાય પછી તરત જ ગેસ પરથી ઉતારીલો ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daksha pala
Daksha pala @cook_26389734
પર

Similar Recipes