કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)

Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani

#GA4
#Week25
#Drumstick

#GA4
#Week25
#Drumstick

વધુ વાંચો

સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)

Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani

#GA4
#Week25
#Drumstick

#GA4
#Week25
#Drumstick

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 4સરગવાની શીંગ
  • 3 ચમચીબેસન
  • 1 ગ્લાસછાશ
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 1/2 ચમચીહળદર
  • 1/2 ચમચીધાણાજીરું પાઉડર
  • સ્વાદ મુજબ મીઠું
  • વઘાર માટે..
  • 1 મોટો ચમચોતેલ
  • 1 ચમચીરાઈ
  • 1/2 ચમચીજીરૂં
  • ચપટીહિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સરગવાની શીંગને ધોઈ તેના લાંબા પીસ કરી લો.

  2. 2

    પછી તેને કુકરમાં નાખી તેમાં મીઠું અને જરૂર મુજબ પાણી નાખી એક વ્હીસલ કરી લો.અને ગેસ બંધ કરી દો.

  3. 3

    હવે એક પેનમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ-જીરું અને હિંગ નાખી વઘાર કરો ત્યારબાદ તેમાં બાફેલી સરગવાની શીંગ પાણી સહિત નાખી દો.

    સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં મરચું પાઉડર,મીઠું,હળદર અને ધાણાજીરું નાખી એક મિનિટ ઉકાળો.

    સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે છાશમાં બેસન નાખી ગાઠાંના રહે તે રીતે મિક્સ કરી લો.

  6. 6

    આ બેસનવાળા મિશ્રણને શાક માં નાખી ધીમે ધીમે મિક્સ કરો જેથી શીંગ તૂટી ન જાય.

    સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    મિશ્રણ લચકા પડતું થઈ જાય પછી ગેસ બંધ કરી દો.હવે આપણું શાક તૈયાર છે. તેને રોટલી કે પરોઠા સાથે સર્વ કરો.

  8. 8

    તો તૈયાર છે આપણું સરગવાની શીંગનું લોટવાળું શાક...

    સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani
પર March 07, 2021 12:45

ટિપ્પણીઓ (6)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
March 07, 2021 16:51
Mast 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સરગવો શિંગદાણા શાક ચણા નો લોટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રાજસ્થાની દાળબાટી ચુરમુ (Rajasthani Daalbati Churmu Recipe In Gujarati)
  2. કોલ્ડ કોફી (cold coffee Recipe in Gujarati)
  3. પનીર ટીક્કા (Panee Tikka Recipe In Gujarati)
  4. રાજસ્થાની રાજ કચોરી ચાટ (Rajasthani Raj Kachori Chat Recipe In Gujarati)
  5. બાજરી ની રોટી (Bajri Roti Recipe In Gujarati)
  1. કેર નું શાક જૈન (Ker Sabji Jain Recipe In Gujarati)
  2. સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
  3. દહીંવડા (Dahivada Recipe In Gujarati)
  4. પાણી પૂરી નું પાણી (Panipuri Pani Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14694760
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close