કલોનજી જીરા રોટી (Kalonji Jira Roti Recipe In Gujarati)
Saloni Chauhan @Salonipro11
કલોનજી જીરા રોટી (Kalonji Jira Roti Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટમાં જીરુ પાઉડર, કલોનજી, જરૂર મુજબ મીઠું અને તેલ નાખવું.
- 2
હવે બરાબર મિક્ષ કરીને તેમાં ધીમે ધીમે પાણી નાખવું અને લોટ બાંધતા જવું રોટલીના લોટ જેવું લોટ બાંધી નાખો.
- 3
હવે લોટમાંથી તમારે જે સાઈઝ ની રોટલી વણવી હોય તે સાઈઝના લોયા તૈયાર કરી લેવા.
- 4
હવે રોટલી ને વણી લેવી અને તવી ઉપર બંને બાજુ શેકી લેવી. ફૂલકા રોટલી માટે તેને ગેસ ઉપર ડાયરેક્ટ શીખવી.લો તૈયાર છે કલંજી જિરા રોટી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14695318








ટિપ્પણીઓ