નાચોઝ (Nachos Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા બધા લોટ ભેગા કરી તેમા લાલમસાલો ગરમમસાલો મીઠું નેબધા મસાલા નાખી મિક્સ કરવુ ને મોણ નાખવુ પછી પાણી થી કઠણ લોટ બાંધવો ને દસ મિનિટ પછી મોટી રોટલી પાતરી વણી ને આકાર આપવો ને ગરમ તેલ મા ધીમા તાપે તરીલેવુ
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સ્પાઈસી નાચોઝ (Spicy Nachos Recipe In Gujarati)
#XSઆ રેસિપીમાં મકાઈના લોટ સાથે ઘઉં તથા ચણાનો લોટ નાખ્યો છે જે બાળકો માટે ફાયદાકારક છે. Hina Raj Maria -
-
-
મેક્સિકન નાચોઝ (Mexican Nachos Recipe in Gujarati)
નાચોઝ માટે મેંદો વપરાય છે.પરંતુ આજે આપણે મકાઈ અને ઘઉંના લોટમાંથી નાચોઝ બનાવીશું.#GA4#week21 Riddhi Ankit Kamani -
નાચોઝ (Nachos recipe in Gujarati)
નાચોઝ મેક્સિકન સ્નેક છે જે કોઈપણ પ્રકારના ડીપ સાથે સર્વ કરી શકાય છે. નાચોઝ સ્ટાર્ટર તરીકે અથવા તો સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય.#MRC#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
ગ્રીન એપલ સાલસા વિથ નાચોઝ (Green Apple Salsa With Nachos Recipe In Gujarati)
#RC4 મે આજ આ વાનગી પસંદ કરી ખાસ છોકરાવ પણ આવી ચટપટી વસ્તુ જ ખાવા તૈયાર હોય છે. ને જલ્દી બની જાય છે. HEMA OZA -
-
-
ચીઝી નાચોઝ (Cheesy Nachos Recipe in Gujarati)
નાના છોકરાઓ નો અતિપ્રિય નાસ્તો જે બનાવા માં બહુ સહેલો છે.છોકરાઓ સ્કુલ માં થી આવે ને એક પ્લેટ ચીઝી નાચોઝ આપી દો તો બીજું કાંઈ ના માગે. ચોમાસામાં તો ચીઝી નાચોઝ ખાવા ની કંઈ મજા જ ઓર છે. કડક નાચોઝ ચીપ્સ અને ઉપર ગરમ ચીઝ સોસ, મજા પડી જાય છે.#MRC Bina Samir Telivala -
-
-
-
-
-
-
-
બેકડ નાચોઝ વીથ અવાકાડો ચટણી(nachos recipe in Gujarati)
#માઇઇબુક 21આજે અવાકાડો જોઇએ નવું બનાવા નો વિચાર આવ્યો.. અને અમે ઘર માં બધા ચટપટું ખાવા ના શોખીન.. એટલે નાચોઝ સાથે મસ્ત ચટપટી ચટણી બનાવવી કાઢી. Vaidehi J Shah -
બેક્ડ નાચોઝ(baked nachos recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૨૫ #સુપરશેફ૨નાચોઝ એ મેક્સીકન વાનગી છે, જે ઘણીવાર નાસ્તા અથવા એપિટાઇઝર તરીકે પીરસવામાં આવે છે. તેમાં ટોર્ટિલા ચીપ્સને મેલ્ટેડ ચીઝથી કવર કરી જુદા જુદા ટોપિંગ્સ સાથે સર્વ કરવામાં આવે છે. અહી મે નાચોઝને બેક કર્યા છે. ઓઈલ-ફ્રિ ડાયેટ માટે એક સારૂ ઓપ્શન છે. #નાચોઝ #ચીપ્સ #બેકિંગ Ishanee Meghani -
-
-
-
રાજગરાના નાચોઝ (Rajgira Nachos Recipe in Gujarati)
આ રેસિપિ ખુબ જ હેલ્થી નાસ્તો છે અને બાલ્કો ને પણ બહુ જ ભવે એવુ છે અને એમ પણ રાજગરા ના લોટ થી તો બહુજ ક્રિસ્પી પણ થાય છે # GA4#week15 amaranth ( રજગરા ) ની રેસિપિ alpa bhatt -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14695395
ટિપ્પણીઓ