દાલ બાટી (Dal Bati Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાટી નો લોટ બાંધવા માટે બાઉલમાં લોટ લઈને તેમાં અજમો મીઠું,બેકિંગ સોડા,ઘી નાખી પાણીથી લોટ બાંધી લો લોટને ૨૦ મિનીટ માટે ઢાંકીને રહેવા દો
- 2
હવે લોટને બરાબર મસળી લોટ ના નાના લુવા કરી તેમાંથી ગોળ બાટી તૈયાર કરી લો ત્યારબાદ ઓવનને પ્રિ હિટ કરી લો પછી તેમા ૨૦૦ ડિગ્રી સેલ્સિયસ એ ૨૦ મિનીટ માટે બેક કરી લો પછી બાટી ને બહાર કાઢી ઘી માં ડીપ કરો
- 3
- 4
દાળ બનાવવા માટે :- દાળને ધોઈને બાફી લો બાફતી વખતે હળદર પાઉડર, મીઠું એડ કરી ને દાળ બાફી લો
- 5
હવે કડાઈમાં તેલ ગરમ કરી લો તેમાં રાઈ,જીરું,હિંગ, સુકું લાલ મરચું, કળી પત્તા, કાંદા, ટામેટા,લીલા મરચા ને એડ કરી સાંતળી લો
- 6
ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, હળદર પાઉડર નાખી પાંચ મિનિટ સાંતળી
લો તેમાં દાળ એડ કરી જો તમને જાડી પાતળી કરવા માટે તમારા મુજબ પાણી એડ કરો પછી તેમાં આદુ-લસણની પેસ્ટ ઉમેરી હવે દાળને થોડીવાર માટે ઉકળવા દો પછી તેમાં કોથમીર નાખી સર્વ કરો - 7
Keywords
Similar Recipes
More Recipes























ટિપ્પણીઓ (9)