સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સરગવો લઇ એને ફિંગર સાઈઝ ના ટુકડા કરવા...ત્યાર બાદ એને ગરમ પાણીમાં ૭ થી ૮ મિનિટ સુધી થવા દેવું
- 2
ત્યાર બાદ એક કઢાઈ લઇ એમાં થોડું તેલ લઇ ગરમ થવા દેવું ત્યાર પછી એમાં રાઈ નાખી રાઈ તતડે એટલે એક નાની ચમચી હળદર ૧ મોટો ચમચો ભરીને લાલ મરચું નાખવું ત્યાર બાદ ચણાનો લોટ નાખી સેકાવા દેવું લોટ શેકાઈ જાય એટલે એમાં સરગવો વાડું પાણી ને બીજું જોયાતા પ્રમાણે પાણી નાખી ઉકળવા દેવું ત્યાર બાદ એમાં દહીં ને ગોળ નાખી ને સ્વાદ પ્રમાણે મીઠું નાખી ૧૦ મિનિટ થવા દેવું આ શાક બહુ જલ્દી બની જાય છે ને ખાવામાં પણ હેલ્થી hoe che
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14697649








ટિપ્પણીઓ