સરગવા બટાકા નું શાક (Saragva Bataka Shak Recipe In Gujarati)

rekha Parmar @cook_26357188
સરગવા બટાકા નું શાક (Saragva Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સરગવા ની છાલ ઉતારી ને નાના નાના ટુકડા કરી લો બટાકા, ટમેટું અને મરચા ને સમારી લો
- 2
એક તપેલીમાં માં તેલ ગરમ કરી તેમાં બટાકા નાખી થોડી વાર ચડવા દો.
- 3
પછી તેમાં કાપેલા ટામેટા અને મરચું નાખીને બરાબર મિક્સ કરી ચડવા દો
- 4
- 5
પછી તેમાં મસાલા અને મીઠું નાખી મિક્સ કરી લો.પછી તેમાં સીંગુ નાખી મિક્સ કરી લો.પછી પાણી નાખી ચડવા દો.તૈયાર છે મારી રેસિપી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સરગવા બટાકા નું શાક (Saragva Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week25હું આ રેસિપિ મારા મમી પાસે થી શીખી છું. તેમના હાથ નું આ શા મને ભાવતું હતું . Mansi P Rajpara 12 -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સરગવા નુ શાક (Sargva Shak Recipe in Gujarati)
#Week25#GA4#સરગવોમે ગોલ્ડન એપરન માટે બનાવ્યું છે સરગવા ની શીંગ નુ શાક આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
સરગવા ની શીંગ નું લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25 Nehal Gokani Dhruna -
સરગવા બટાકા નું શાક (Saragva Bataka Shak Recipe In Gujarati)
#GA4 #Week25 #drumstick Vandna bosamiya -
-
-
-
-
સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Lot Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumstick Hiral Savaniya -
-
-
સરગવા બટાકા નું શાક(saragva bataka nu shak recipe in Gujarati)
#SVC સરગવા નું શાક લગભગ દરેક ઘર માં બનતું હશે.સરગવા માં પ્રોટીન,અમીનો એસિડ,બીટા કૈરટીન હોય છે.સરગવા માં અનેક રોગો નું ઉત્તમ ઔષધ છે.આ શાક કૂકર માં બનાવ્યું છે.જે ઝડપ થી બની જાય છે. Bina Mithani -
સરગવા ની શીંગ અને બટાકા નું શાક (Saragva Shing Bataka Shak Recipe In Gujarati)
#SVCઆ સ્વાદિષ્ટ કાઠીયાવાડી સમર સ્પેશ્યલ શાક બહુજ સહેલું છે બનાવા માં. સરગવો એક સુપર ફુડ છે અને ગુણો થી ભરપુર છે. Bina Samir Telivala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14697660
ટિપ્પણીઓ